________________
૧૪૧
મુલી
બોટાદા
સ્તીલાલ ચુનીલાલ
પાલેજ ૧૪૨ શ્રી મુલી સંધ ૧૪૩ જૈન અમલનેર સંધ
અમલનેર ૧૪૪ શ્રી જૈન સંધ
ભુજ ૧/૫ શ્રી જૈન સંધ
ચાણસ્મા ૧૪૬
દીપચંદ બાંટીઆ સેફ આનંદવર્ધક ઉજજૈન ૧૪૭ શ્રી જૈન પંચ
રાણી ૧૪૮ વિજય રામચંદ્રસૂરિજી
ખંભાત ૧૪૯ પ્રેસીડન્ટ તપગચ્છ સંધ
વીજાપર ૧૫૦ શ્રી જૈન સંધ
ચુડા ૧૫૧
ચંદુલાલ પિપટલાલ મનસુખલાલ અને હીંમતલાલ સાયલા ૧૫ર શ્રી જૈન તપગચ્છ
સાયલા ૧૫૭
બોટાદ સંધ જયંતવિજય ૧૫૪ શ્રી જૈન સંઘ
ફલેદી ૧૫૫ શ્રી જૈન સંઘ
પરતાપગઢ ૧૫૬ રીખદેવ કેસરીમલ
રતલામ ૧૫૭ શ્રી જૈન સંઘ
ભવાની ૧૫૮ શ્રી જૈન સંઘ
ચોટીલા ૧૫૯ મુનિશ્રી ભુવનવિજયજી
ભાંડકતીર્થ ૧૬૦ શ્રી હિમાચલસૂરિ
ઘાણેરાવ 1. તા. ક–પૂ. શ્રી ના સ્વર્ગવાસના માનમાં મુંબઈ, અમદાવાદ મુકામે શેરબજાર, ચાંદીબજાર, કાપડબજાર, વિગેરે બંધ રહ્યા છે. દરેક ગામના સંધએ, પૂ. આચાર્યોએ, ઉપાધ્યાયએ, સાધુઓએ અને સાધ્વીઓએ દિલસોજીના તાર–દેવવંદનાદિ કર્યા છે. ઘણી જગાએ તે તે નિમિત્તે અષ્ટાહ્નિકા મહત્સવની શરૂઆત થઈ ગઈ છે. પૂજ્યશ્રીના સ્વર્ગવાસ નિમિતે સૂર્યપુરના તામ્રપત્ર શ્રી વર્ધમાન–જનાગમ-મંદિરમાં વૈશાખ-વદ-૫ થી પંચોતેર દિવસ સુધી આંગી રચવામાં આવશે.