________________
પટ્ટધર ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી માણિજ્યસાગરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં તૈયાર કરી સં- ૨૦૨૬ ના મહા વદ-૫ ને ગુરૂવારે મૂકવામાં આવ્યા છે.
પાલીતાણું તા. ૨૬-૨-૭૦
–સંજક-નિર્દેશક-- પૂ. ગચ્છાધિપતિ આચાર્યશ્રી માણિક્યસાગરસૂરીશ્વરજીના
લઘુશિષ્ય પુર્યોદયસાગર - આગમ દ્વારકકૃત આગમ-ચિત્રરત્નાવલી
(ચિત્ર-પરિચય) (૧) (૧ લે ભવ) નયસાર મુખી જંગલમાં લાકડા કપાવરાવે છે.
ભજન સમયે અતિથિને શેધતાં તેની નજરમાં બે સાધુ આવ્યા. સાધુઓને ગોચરી વહેરાવે છે. રસ્તે બતાવવા જાય છે. સાધુને ઉપદેશ સમ્યકત્વ પ્રાપ્તિ, દેવલોકગમન, (ભવ બીજો) (Aી આવશ્યકસૂત્ર હારિભદ્રીયવૃત્તિ)
(૨) ધનાસાર્થવાહ ઢઢેરો પીટાવે છે. સાર્થની સાથે ધર્મઘોષસૂરિ સપરિવાર જાય છે. ચોમાસું આવવાથી જંગલમાં સાર્થ રોકાઈ જાય છે.
સાધુઓના આહાર, ધનાસાર્થવાહની વિચારણું, સવારે ઘી વહેરાવે છે.
ભવ ૮ માં વૈવને પુત્ર ચાર મિત્ર સાથે રોગીષ્ટ મુનિને જુએ છે. પાંચેની અચુત દેવલોકમાં ઉત્પત્તિ. (શ્રીઆવશ્યકસૂત્ર હારિભાતીયવૃત્તિ.)
(૩) વસેન રાજા (તીર્થંકર) ને ત્યાં પાંચ મિત્રને જન્મ, તેમના નામ-વજનાભ–બાહ-સુબાહુ-પીઠ–મહાપી. તીર્થકર પિતા પાસે