________________
૨૦
મૂળગભારામાં
જમાન કરવામાં આવશે. ચરમતીર્થપતિ શ્રી મહાવીરપ્રભુની ભવ્યાકૃતિમૂર્તિ ખીરાજમાન કરવામાં આવશે. શિખા માળ ઉપર મૂળનાયકજી શ્રી આદીશ્વર ભગવાનની મૂર્તિ ખીરાજમાન થશે. રંગમડપેામાં સમવસરણા તથા મેખલામાં ભગવાનના ખિએ ખીરાજમાન કરવામાં આવશે. ભીંત ઉપર તામ્રપત્ર પીસ્તાલીશે આગમા સુંદર ચેનલમાં ફીટ કરેલા ચેાંટાડાશે. સંવત્ ૧૯૯૯ ની સાલમાં અનંત તીર્થંકર ગણધર આદિથી પરમપવિત્ર થયેલ સિદ્ધક્ષેત્રમાં અંજનશલાકા થયેલ તેમાંના ૧૨૦ જિનમિએ અમે લાવીને જુદા મકાનમાં ખીરાજમાન કરેલ છે. તે જિનમિ માની શાસ્ત્રાક્ત વિધિવિધાનથી ભવ્ય પ્રતિષ્ઠા મહેાત્સવ કરવાના નિર્ણય કર્યો છે.
:- મહા મહેાત્સવના
મંગળકારી મહામુહૂર્તો :
પેષ વદ ૧૦ બુધવાર તા. ૪-૨-૪૮ પ્રભાતે કુંભસ્થાપના. તથા પ્રભુજીને પ્રવેશ તથા દ્વીપસ્થાપન, જવારાસ્થાપના.
પાષ વદ ૧૧ ગુરુવાર તા. ૫-૨-૪૮ જળજાત્રા વિધિ. પેષ વદ ૧૨ શુક્રવાર તા. ૬-૨-૪૮ નવ્વાણું પ્રકારી પૂજા. પાષ વદ ૧૨ (બીજી) શનિવાર તા. ૭–૨–૪૮ ગ્રહપૂજન, દશ િપાળપૂજન, અષ્ટમંગળપૂજન, તથા ન દાવ પૂજન,
પોષ વદ ૧૩ રવિવાર તા. ૮-૨-૪૮ અઢાર અભિષેક. પોષ વદ ૧૪ સેામવાર તા. ૯-૨-૪૮ ૫ંચલ્યાણક પૂજા. પેષ વદ ૧૫ મંગળવાર તા. ૧૦-૨-૪૮ પીસ્તાલીસઆગમની પૂજા.
મહા સુદ ૧ બુધવાર તા. ૧૧-૨-૪૮ ધ્વજાદંડપૂજન, કળશપૂજન, તથા યક્ષ–યક્ષીણીપૂજન.
મહા સુદ ૨ ગુરુવાર તા. ૧૨-૨-૪૮ વઘેાડા ચૈત્યપ્રતિષ્ઠા તથા પીઠપૂજન.