________________
મહા સુદ ૧૨ મંગલવાર ૧૬-૨-૩ નંદાવર્ત, નવગ્રહ, દશદિપાલ, અષ્ટમંગળ, અધિષ્ઠાયક દેવપૂજન
મહા સુદ ૧૩ (પ્રથમ) બુધ ૧૭-૨-૪૩ શાસનાધિષ્ઠાયક વિદ્યાદેવી, તથા ઇંદ્રાઘાન સિદ્ધચક્ર મંદિરમાં સિદ્ધચક્ર પૂજન વિંશતિસ્થાનક પૂજન.
મહા સુદ ૧૩ (બીજી) ગુરૂ ૧૮-૨-૩ ચ્યવન કલ્યાણુક મહત્સવ વરઘડે.
મહા સુદ ૧૪ શુક ૧૯-૨-૪૩ જન્મ કલ્યાણક દિકુમારિકા મહત્સવ ઈંદ્રોએ મેરૂગિરિ ઉપર કરેલ જન્મોત્સવાદ
મહા સુદ ૧૫ શનિ ૨૦-૨-૪૩ પ્રભુજીનું નામ સ્થાપન, ચેરીમંડપ, પાણિગ્રહણ, રાજ્યાભિષેક, અઢાર અભિષેક, ધવજાદંડપૂજન, કળશપૂજન, દીક્ષા કલ્યાણકનો વરઘડે, વાર્ષિક દાન, દીક્ષા મહોત્સવ.
મહા વદ ૧ રવિ ૨૧-૨-૪૩ શાંતિવિધાન દીક્ષા ગ્રહણ કર્યા બાદની અવશિષ્ટ ક્રિયાઓ, અધિવાસના વિગેરે વિગેરે.
મહા વદ ૨ સેમ ૨૨-૨-૪૩ કેવલજ્ઞાન કલ્યાણક તથા શુભલગ્ન અંજનશલાકા, આગ દ્ધારક આચાર્ય દેવશ્રી આનંદસાગર સૂરિજીના વરદ હસ્તે થશે. કેવલજ્ઞાનને વરઘડે. સમવસરણ મેક્ષકલ્યાણક, બૃહદભિષેક
મહા વદ ૩ મંગળ ૨૩-૨-૪૩ અષ્ટોત્તરી સ્નાત્ર મહોત્સવ. મહા વદ ૪ બુધ ૨૪-૨-૩ ચેત્યાભિષેક.
મહા વદ ૫ ગુરૂ ૨૫-૨-૪૩ પ્રભુજીને ગાદી પર બીરાજમાન કરવા તથા ભવ્ય બૃહત્ શાંતિનાત્ર.
મહા વદ ૬ શુક્ર ૨૬-૨-૪૩ દ્વારેઘાટન, સત્તરભેદી પૂજા વિગેરે.
હવે અમારી આપ પૂજ્ય શ્રીસંઘ પ્રત્યે સવિનય નમ્ર વિજ્ઞપ્તિ છે કે આ અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ આદિ