________________
મહામંત્રસ્મારક સર્વજ્ઞશાસન ઉપાસક શ્રમણોપાસક શ્રીમાન શ્રેષ્ઠિવર્ય વિગેરે સંઘસમસ્ત ગ્ય શ્રી પાલીતાણા નગરથી લી. શ્રી વર્ધમાન જૈન આગમમંદિર સંસ્થાના સબહુમાનપૂર્વક પ્રણામ વાંચશે.
અહિં તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજીની શીતળ છાયા તથા દેવગુરૂધર્મના પ્રભાવે આનંદ-મંગળ વર્તે છે. તેમ આપશ્રી સંઘના પણ આનંદમંગળ સમાચાર ઈચ્છીએ છીએ, વિશેષ વિજ્ઞપ્તિ સાથે જણાવવાનું કે અમારા પરમ પુણ્યદયે પરમપૂજ્ય આરાધ્ધપાદ, આગમવાચનાદાતા, જૈનાગમપારદધા, સકલામગ્રંથાદિ અનેકગ્રંથસંદર્ભ સંશોધક, સિદ્ધપ્રભાવ્યાકરણ આદિ અનેકગ્રંથરચયિતા, શ્રી જૈનશાસન સંરક્ષણકબદ્ધલક્ષ્યા, આગમેદયસમિત્યાદિ અનેકસંસ્થાસંસ્થાપક, શૈલાનાનરેશપ્રતિબંધક આગદ્ધારક, પ્રાતઃસ્મરણીય, આચાર્યદેવ શ્રીમદ્ આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબની અપૂર્વ આગમભક્તિ અને તીર્થભક્તિ કેઈથી અજાણું નથી. શાસનપ્રભાવનામય ઉપદેશામૃતથી ભાવિત થએલ સુશ્રાવકવર્ગે કાંકરે કાંકરે અનંતા સિદ્ધિગતિ પામેલ, પરમ પૂનિત શ્રી સિદ્ધાચળ તીર્થાધિરાજની તળેટીમાં શ્રી વર્ધમાન જૈન આગમમંદિર સંસ્થા સ્થાપના કરી છે. અને તેમાં તેઓશ્રીને ઉપદેશથી જ અભૂતપૂર્વ જ્ઞાન-દર્શન–ચારિત્રના પ્રતિકરૂપે શ્રી સિદ્ધચક ગણધર મંદિર “શ્રી શ્રમણ સંઘ પુસ્તક સંગ્રહ બાંધવામાં આવ્યા છે.
- પરમ તારક પરમપૂજ્ય આચાર્યદેવ “ મા # હુar ન ટુ ળિાજ જે જિનેશ્વર ભગવંતનું આગમન હત તે હા! અમારા જેવા અનાથાનું શું થાત?” એ પદને નિરંતર
મરણ કરતા સકળ આગમને આરસની શિલામાં કેતરાવી પરમ પાવન જૈનાગમેને ચિરકાળસંરક્ષિત કરવાપૂર્વક શ્રી જેના