________________
હું કર. આ પ્રમાણે કરતાં જોતજોતામાં સંવત્ ૨૦૧૧ની
સાલે શ્રી વર્ધમાન જૈન તામ્રપત્ર આગમમંદિરના વિશાળ પટાંગણમાં ભવ્ય મંડપમાં શ્રી ચતુર્વિધ સંઘની હાજરીમાં ૨૦૧૧ ના જેઠ વદી ૧૧ ના રોજ ૫૦ પૂ. આચાર્યદેવ છે
શ્રી હેમસાગરસુરીશ્વરજી મહારાજના વરદ હસ્તે બાપુકે ભાઈની દીક્ષા થઈ. અને પૂજય મનેzસાગરજી મહારાજના : મ શિષ્ય તરીકે મુનિરાજ શ્રી બલભદ્રસાગરજી નામ + પાડવામાં આવ્યું.
તપશ્ચર્યા " સંસારીપણામાં તપશ્ચર્યા નવપદજીની ઓળી, પોષક દશમી, જ્ઞાનપંચમી, દિવાલીના છઠ્ઠ, બાવન જિનાલયને મહાનતપ, ૧૫ તિથિના તિથી પ્રમાણે ચડતા ઉપવાસથી કરેલ તપ, વીશરસ્થાનક તપ આદિ નાના મોટા તપ 1
કરેલા અને દીક્ષા પછી ચારિત્રની આરાધના કરતાં ! છે તપયાની આરાધના પણ ચાલુ જ છે. તેમા વર્ધમાન છે
તપની ઓળી કરેલ. સંવત ૨૦૨૨માં અઠ્ઠાઈ, ઉપવાસથી છે કે ફેર વિશથાનક ઓળી. આવી રીતે દરેક વર્ષે મોટી ૧ તપશ્ચર્યા ચાલુ જ છે. સં. ૨૦૨૩માં માસક્ષપણ,
બ ચાલમાં અકાળ
માટે છે