________________
આગમધરસૂરિ
માના ઘેાડા થાડા અંતરે સાકરના પાણીની વ્યવસ્થા હતી. એ મધુર પાણી ઉનાળાના ઉત્તાપ અને માના શ્રમ દૂર કરતું, કાઈ ને વાયુ કે લૂ ન લાગે માટે એ મધુર જળમાં કાળામરી, તજ, લવીંગ, જાયફળ તેમજ કેશર વિગેરેનુ સપ્રમાણ મિશ્રણ કરવામાં આવ્યું હતું, જેથી આ પાણી એક શીતલ ઔષધિપાન બની ગયું હતું.
૧૨૯
રથયાત્રાના આરંભ શુભ ચોધડીયે થયેા હતા. સૌ પ્રથમ પારસ દેશના સુધાધવલ અશ્વો ઉપર નિશાન—ડકા હતા. પવન સાથે વાતા કરતી સહસ્ર લઘુપતાકામડિત ઈન્દ્રધ્વજા હતી, ત્યારબાદ ગ્રામ્યવાઘસમૂહ હતા, ધોડેસ્વારાની પંક્તિ સૌનું ધ્યાન ખેંચતી હતી, પછી પદ્માત્તી સધસેવકાની દીધ શ્રેણી પદ્મપદ્ધતિપૂર્વક ચાલતી હતી, આધુનીક વાજિંત્ર સમૂહ સુંદર વાનુ કુંજન કરતુ હતુ, મહાપતાકા સમૂહ આવ્યું ત્યાં લેાકા ઉંચું જોવા લાગ્યા, કુમારીકાઓનું ઢાંચરાસ લેતું વૃંદ નીકળ્યું, પછી શણગારેલા સાંબેલા સમૂહે આગમન કર્યું, વળી વાજીંત્ર સમૂહ આવ્યું, મહાસભેલા વૃંદને જોવા નયને સૌના સ્થિર બની ગયા. પાશ્ચાત્ય વાજિંત્ર સમૂહ શ્રવણપ્રિય સુરો ગાતું હતું, હસ્તિળે બધાના નયના મેક્ષમાં ગએલા પણ પંડિતેથી તમે કેમ પૂજાવ છે ? કારણ કે સ-અષ્ટ કમ'ના નાશથી તે-મેક્ષ છે. સત્પુરૂષાને ગુણુન્નુરાગ ખરેખર ક્ષયાપશમથી છે અને તેથી જ હું જિન! તમારી પૂજા કરે છે. અર્થાત કમ –રાગદ્વેષથી રહિત જ પૂજાને યાગ્ય છે.