________________
આગમધરસૂરિ
૮૩
સુરતી પ્રજા આ સમાચારથી વધુ મેાજમાં આવી ગઈ. સુરતીઆ પાસે કળા છે કે તેઓ યોગી પુરૂષોની મેજ માણી શકે છે. તેમ ભેગીપુરૂષાની માજ માણી શકે છે. સુરતીઓમાં લાગણીશીલતા ગજબનાક ઢાય છે.
સ્વાગતની તૈયારી તે કેટલા વખતથી ચાલતી હતીજ, સુરતનું જમણ પ્રસિદ્ધ છે. એમ સુરતના ‘સાંબેલા' પ્રસિદ્ધ છે. સાંબેલા એટલે શુ ? એ તેા જોનારને જ ખ્યાલ આવે એ વિના ખરા ખ્યાલ આવવા મુશ્કેલ છે.
ખગી, સગરામ, ધોડાગાડી, ખુલ્લી મેાટર, લારી, વિગેરેને ફુલો, રેશમના પટ્ટ, કીનખાબ, રંગરંગીન કાપડ, જરી, ફુલગોટા, આસોપાલવ વિગેરે દ્વારા સજાવવામાં આવે છે. સાયા પછી જ્યારે વરાડામાં આવે છે ત્યારે જોનારને ખ્યાલ પણ ન આવે, આ રથ છે કે મેટર છે ! બગી છે કે વહાણ છે ! ધાડાગાડી છે કે બેલગાડું? આવી ઢાય છે સાંબેલાની ખૂબી ભરી વિશિષ્ટ રચના, એક સાંબેલું બનાવવામાં શત રોપ્યમુદ્રાથી સહસ્ર રોપ્યમુદ્રા કે તેથી વધુ પણ ખરચી શકાતી.
જેણે ક્રમના વિધાન-ભેદા તથા આસવા અને બધના જાણ્યા નથી. તેને યમ-નિયમ અને નિરા–તપ આદિ પણ અવ્યયદા–માક્ષ આપનાર કેવી રીતે થાય ? અર્થાત્ જ્ઞાનયુક્ત ક્રિયાથી મેક્ષ કહ્યો છે. બુધ-આશ્રવના જ્ઞાન વગર સવર-નિર્જરાથી મેાક્ષ કેવી રીતે થાય ?