________________
પ્રસ્તાવના ગ્રંથે પુરત કે પુરિતકાઓ અંગે પ્રસ્તાવના આપવાની પરંપરા ચાલું છે. નાના કે મેટા દરેક ગ્રંથને સામાન્ય કે વિશેષ પણ તે ગ્રંથના ઉદ્દેશ, રહય, રૂપરેખાદિ દર્શાવનાર નાની કે મોટી પ્રસ્તાવના હરો ઐતિહાસિક, ભૌગોલિક, વિજ્ઞાનક, નિબંધક, જીવનચરિત્ર, નવલકથા કે નાટક, નાટિકાને લગતા વૈદ્યકીય, જ્યોતિષક, નૈતિક કે ધાર્મિક કેઈપણ પ્રકારના ગ્રંથને વાંચવાને પ્રારંભ કરતાં પહેલાં પ્રાયઃ પ્રસ્તાવનામાં પ્રથમ નજર ફેરવી જશે.
આ-%ી આગમધર-સૂરિ પુસ્તકમાં ૫૦ આગમેદ્ધારક આચાર્યદેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. નું પ્રેરણાદાયી જીવનચરિત્ર છે. પૂ. આચાર્ય દેવશ્રીને ટુંક પરિચય વાંચકોને આ પુસ્તક વાંચવા માટે જરૂર માર્ગદર્શક બને તેથી ટુંક પરિચય અને આપવામાં આવે છે.
પૂજ્યશ્રીને પરિચય જેમના મન, વચન, અને કાયાના યોગ શ્રેષ્ઠ જૈનાચમેના પ્રકાશનમાં સદા પ્રવૃત્ત રહેતા હતા, એગ અને અયોગ (ગાગ)ના વિવેકમાં નિપુણ હતા, ગાંભીર્યગુણના ગૌરવથી યુક્ત હતા. આમોદ્ધારકની શ્રેષ્ઠ પદવીથી વિભૂષિત હતા. જેઓએ આ દુષમ (કઠિન) કાળમાં પિતાનામાં સ્વયં મહાનાદ શબ્દને સત્ય સિદ્ધ કર્યો હતો. એવા સાંપ્રત સમયમાં અર્ધપદ્માસને નિર્વાણ પામનાર પરમપૂજ્ય આગમહારક આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ. તે જગત પ્રસિદ્ધ છે. છતાં ય તે પૂજ્યશ્રીને પરિચય આપો આવશ્યક છે, તે નીચે પ્રમાણે– જૈનવાડમયને ઉત્કર્ષ સાધવામાં અને સિદ્ધ કરવા માટે સતત પરિશ્રમ કરનારા, વિવિધ વિષયને અંગે નાની મોટી અનેક કૃતિઓ રચનારા, પૂર્વાચાર્યોની પ્રૌઢકૃતિઓના પઠન-પાઠન અને સંપાદનના કાર્યોમાં તલ્લીન રહેનારા. જૈન-જનતાના પ્રાણરવરૂપ આગના સંરક્ષણર્થે ભારતભરમાં સુપ્રસિદ્ધ સિદ્ધક્ષેત્રમાં અને સૂર્યપુરમાં શ્રમણભગવાન મહાવીર