________________
૫૪
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૫ મું મંદ સ્વરે મંછ ચાર બે મે તે અહિંયા બેસાડી હતી. કયાં ગઈ તેની મને ખબર નથી. આ વાત સાંભળતાં મા-બાપ ને ભાઈઓ ખેદ કરવા લાગ્યા–“અરે ! આ કુલ-ખાંપણે તે. આપણું મશ્કરી કરી, ને બધાને ફજેત કર્યા. એય બાપ ! લાખની આબરૂ કાખની કરી નાખી.” એમ બેલતા ઘોડા ઉપરથી મંછલાભાઈને ટાંટીયે પકડી જમીન ઉપર પછાડી લાકડીઓ તથા ગડદાપાટુથી ખૂબ માર મારી અધમુ કરી. બિચારા બધા જ વીલે મેઢે ઘર ભેગા થયા. પાછળ મંછલાભાઈ મરણ દશાને ભેગવતા પસ્તા કરવા લાગ્યા, પણ ગઈ બાજી હાથમાં આવે તેમ તે હતી જ નહિ.
હે સજ્જને! ખ્યાલ રાખજો કે સતીઓને સતાવનારાને એથીયે બુરી દશા ભોગવવી પડે છે. આ ભવમાં આવી ભવાઈ થાય છે અને પરભવમાં નરકમાં ઉત્પન્ન થઈ અપાર દુઃખ ભેગવવાં પડે છે, તે આ લલિત છંદ વાંચી વિચારી જેશે તે. ચખું જણાઈ આવશે.
લલિત છંદ ફિકર છેડીને ફેલમાં ફર્યો, નફટ રે ! નહિ દિલમાં ડર્યો. કરી જ દુષ્ટ કામે ઘણા અરે ! કરમની ન રાખી મણ ખરે. જે પરની પ્યારીમાં પ્રેમ બાંધીને, અરર હાય રે માર ખાધી તેં; જરૂર જાણજે પાપ તાહરા, નરકમાં અરે નાખશે ખરા. ૨ તરડ તેડશે ચામ તાહરૂં, કરડ કાપશે દેહને અરૂ, નરકનાં દુઃખે દેખી તું લવે, અરર બાપ રે શું થશે હવે?*