________________
૩૩૧
નરમ હાતા નથી.
આવા રંગ પસંદ્ન કરનારા પુરૂષો પણ સ્ત્રીઓની જેમ જ સમસ્વભાવના હોય છે. તેઓ સહિષ્ણુ, દયાળુ, લગ્નશીલ અને કૃપાળુ હોય છે. આમ છતાં પણ તે મળકા તેમને ગમે છે. અને તેમની સાથે તેમને વધુ અનુકુળ બને છે. સફેદ (શ્વેત) રંગ
મનેારજન કરવાનુ
સ્ત્રીજાતિને શ્વેત રગ ગમતા હોય તા તે નરમ-ગંભીર સ્વચ્છતા પ્રિય હાય છે. સુંદરતાની એ ચાડુક હોય છે. પ્રેમમાં એ દ્રઢ રહે છે. મેાજશેાખની શૈાખીન હોય છે. કેટલાક પુરૂષામાં ધેાળા રંગના શાખ હાય છે ખરા, તેમનાં સ્વભાવ ઉલ્ટાં જણાય છે. આવા આ રોંગ પ્રત્યે જે આદરભાવ બતાવે છે તેનુ મુખ્ય કારણ સંજોગે અને સ્વભાવ જ હાય છે.
પણ
–
આવા માણુસા ગમે ત્યાં હાય. દુઃખમાં – ત્રાસમાં કે પછી ધર્મસંકટમાં તે પણ ત્યાં ધીરજથી રહે છે. સયમ અને શાંતિને તેઓ છેડતા નથી. અને મુશ્કેલ હાલતમાં પશુ તે પેાતાના માર્ગ સરળ કરવાની કાશીશમાં હોય છે.
જગલમાં પણ મંગલ કરનારા ધેાળા રગના આદર કરનારા માનવીઓ છે. સમય અને ધૂનમાં તેઓ ઉદાર જણાયા છે. પારકાનું દુઃખ તે સહન કરી શક્તા નથી. અને એટલે માંધાડ કરવાનુ' તેમના સ્વભાવમાં હેાય છે. લીલા ર’ગ’
લીલેા રંગ જેને પસંદ હાય તેનામાં ચતુરાઇ, તેજ તથા હાજર જવાખના ગુણ પણ રહેલા છે. આવા રગ