________________
૩૧૨
બાજુમાંથી શરૂ થઈ શુક્રના પર્યંત તરફ ઢળતી હાય કે તેના ઉપર થઈને જતી હાય તા આવા માનવીને સતાન પ્રાપ્તિ થતી નથી. આ રેખા મણીબ ́ધ પાસે અંદરના ભાગમાં વળાંક લેતી હાય તા એવા માનવીનું જન્મ ભૂમિમાં અવસાન-મૃત્યુ થાય અને જો એથી ઉલટી દિશામાં વળાંક લેતી હાય તા જન્મ ભૂમિથી બહારના પ્રદેશમાં તેના મૃત્યુના સભવ છે.
કઈ માંગી વધુ આવશે તે જાણવું હાય તા ગાત્રરેખા તુટક-કુટક અને છેદવાલી હોય તેા વાત પ્રકૃતિથી થતા ગાળા, જ્ઞાનતંતુની નબળાઇ, સાંધાનું રહી જવું વગેરે દો થાય છે. ધનરેખા તુટ-ફુટ હોય તે પિત પ્રકૃતિથી થતા આંખના રાગ, ગડગુમડ, લેાહીના બગાડ વિગેરે દર્દો થાય છે. આયુરેખા તુટયુટ ખરામ લક્ષણવાલી હાય છે તેા કફ પ્રકૃતિથી થતા શરદી, પાણીની ઘાત, જલેાદર વિગેરે ગ થાય છે. જે રેખા સારી હાય તે તે રેખા સમધી રાગ થતા નથી. ગાત્ર રેખા સુદર હોય તે હુન્નરી લાઇનથી ભાગ્યેાય થાય. ધન રેખા સારી હોય તે જમીન વિગેરેથી ભાગ્યેાય થાય. આયુરેખા સારી હોય તે। હાથ નીચે કામ કરતા હોય તેવા ધંધાથી ભાગ્યેાદય થાય.
આ રેખાની બાજુમાં જ ઘણી વખતે વતુ ળાકારે મગલની રેખા જતી હોય છે. જો એ રેખા સુરેખા હોય તા મનુષ્ય ગમે તેવી ઘાતમાંથી બચી જાય છે. આ રેખા પર ઝીણી રેખાએ નીકળી ઉપરની બાજુ જતી હોય તેવી ઉવ. રેખા તેની ઉન્નતિના સમય સુચવે છે. એવી જ રીતે એવી રેખા નીચેના ભાગમાં જતી હોય તે! તે આપત્તિઓની સુચક સમજવી.