________________
૩૦૯
આજુબાજુની આંગળીઓ સાડા ચાર આંગળ લાંબી, ટચલી આંગળી તથા અંગુઠે સાડા ત્રણ આગળ લાંબે હો જોઈએ. તે તે ભાગ્યશાળી થાય. હથેલી પાંચ આંગળ લાંબી, ચાર આંગળી પહોળી અને લાલ રંગની હોય તો સુખી થાય, વાંકીચૂંકી તથા વધઘટ પ્રમાણવાલી આંગળીઓ હોય અને ખરબચડી હોય તો તેઓ દુઃખી અને કુર સ્વભાવના હોય છે તથા પીળા રંગની ઓછા લેહીવાલી હથેલીવાલા વ્યભિચારી હોય છે સુકી હથેલીવાળા નિર્ધન હેય છે. હથેલી અને પહોંચાનો સાંધે ગૂઢ અને માંસથી મળેલ મજબુત હોય તે તે સુખી, ધનવાન હોય. પ્રમાણ કરતાં પાતળો પહોંચે હેય તે જેલમાં જવાનો વખત આવે.
(૧૦) નખ-ડાઘ ડુગ વગરના અને સફેદ છાંટણાવાળા હેય તે ઘણું સારા કહેવાય. તે ધન અપાવે. આંગળીના વેઢા કરતાં નખ અર્ધા ભાગના હોવા જોઈએ, એ નખ કથાઈ રંગના હોય તો ઘણા ભાગે નપુંસકપણું આવે.
(૧૧) ચહેરા–જેને ચહેરે સપ્રમાણ હોય તે સુખી થાય, ગળ ચહેરાવાલા લુચ્ચા હોય, ઍરસ ચહેરાવાળા ધુતારા હાય, નીચું મેટું રાખનાર પાપી હોય. ભારે મેઢાવાલા મીઢા હોય છે.
(૧૨) નાક - સ્ત્રી કે પુરૂષના નાક પોપટ જેવા હોય તે ભેગી, લાંબા નાકવાળા ભાગ્યશાળી. છેડેથી વળેલા નાકવાળા ધનવાન, નાક્ના છીદ્રો દેખાતા હોય છે તેવું નાક ચેર બનાવે, નાકની અણી પાયેલા જેવી ચીરાવાળી હોય તે તે વ્યભિચારી થાય, સરલ-સપ્રમાણુ નાકવાલા ભાગ્યવાન. ચપટા નાકવાળાનું સ્ત્રીના ઝઘડામાં મેત થાય.
(૧૩) કાન-કાન ઓછા માંસવાલા-કાનવાળા પાપી, ચપટાકાનવાળા ભેગી નાના કાનવાળાભી અણીદાર કાનવાળા