________________
૨૮૪
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમ જરી,
આથી બધાથી સારા સબધ થશે. સુખ સોંપત્તિ મળશે. (મડલ ખીન્તુ પુરૂ)
ૐ એ... હો... ઝૂ ઝા સુવિહં ચ પુદત', શિયલ સિઝ સ વાસુપુજ્ય ચ વિમલ મણત' ચ, જિષ્ણુ ધમ્મ' સતિ' ચ વંદ્યામિ કુછુ' અર’ચ મલ્લિ વન્દે મુણિ સુબ્વયં ચ સ્વાહા ઃ ।।
વિધિ :- આ મંત્રને ૧૦૮ વાર રાતી માળાથી જાપ કરો તા દુશ્મનનું જોર ઘટશે. લડાઈમાં વિજય મળશે. વૈરીનુ જેમ નહીં ટકે. (મડલ ત્રીજી' પુરૂ)
ૐ હી` શ્રીં મમ: નમિજિષ્ણુ' ચ વ'દામિ, ğિનેમિ પાસ'તહ વદ્ધમાણું ચ મનેા વાંછિત પુરય પુરય....હીં સ્વાહા ઃ ।।
વિવિ :- પૂર્વ દિશામાં મુખરાખી આ મંત્રને ૭ દિવસમાં પીળી માળાથી બાર હજાર વાર જપવાથી કુટુંબમાં શેશભા વધશે. લખી ગળે બાંધવાથી તમામ જાતના તાવ નષ્ટ થશે. એક ચિત્તે જપવાથી ભૂતને! ભય દૂર થશે.
(મંડળ ચાલુ' પુરૂ) ૐ હ્રીં હ્રી એવમએ અભિક્ષુયા, વિય રયમલા પહીણ જરમરણા ચકવીસ પિજિણવરા તિયરા મે પીયન્તુ સ્વાહા
→
વિધિ :- ઉર્ધ્વ દિશામાં મુખ રાખી પૂર્વ દિશા તરફ હાથ જોડી ઉભા રહી ઉપરના મંત્ર ૫૫૦૦ વાર જપવાથી અને ત્રણ વાર પ્રણામ કરવાથી સ` દેવ પ્રસન્ન થાય છે તથા સવ પ્રકારનું સુખ મળે છે. (મડળ પાંચમું પુરૂ') ૐ એ. ખરાય કિર્ત્તિય વયિ મહિયા જેએ લેાગ્ગસ્સ