________________
“મત્રા વિધિ તથા તેનુ ફળ
૨૮૧
મગદયાણું સરણુદયાણું હી સર્વ ભય વિભય વિદ્રા વળું નમઃ ।। વિધિ :- આ મયંત્રની રાજ એક માળા ફેરવવાથી સ પ્રકારના ભય દૂર થાય છે.
(૭) નમા એહિક્રયાણું ધમ્મદયાળુ ધમ્મ દેસયાણું અરિહુ તાણું નમે। ભગવો દેવયાઅ સ શત્રુનાથએ નરિસહ જણણીએ અહુત શીરીએ સ્લાવી સ્વાહા ઃ ॥
વિધિ :- આ મંત્રના રોજ ૧૦૮ વાર જાપ કરવાથી વચન સિદ્ધિ થાય છે.
(૮) હી” નમા અરિહંતાણું ધમ્મનાયગાણું ધમ્મસારહીણુ ધમ્મવર ચાર'ત ચક્ર વટીણુ મમ પરઐશ્વર્ય કુરૂ કુરૂ
હઃ સ્વાહા ।।
વિધિ :- આ મંત્રની રેાજ એક માળા કરવાથી ઐશ્વ ની પ્રાપ્તિ થાય છે.
(૯) ૐ નમા અરિહંતાણુ અપહિય વરનાણું દસણુ— ધરાણું વિયટ્ટ છઉમાણુ એં સ્વાહા ઃ ॥
વિધિ :-આ મ`ત્રની રાજ એક માળા નિરંતર ગણવાથી તેવુ વચન વર્તમાનમાં સત્ય થાય છે.
(૧૦) ૐ નમા જણાણું જાવયાણ કેવલિ જિણાણું પરમાહિ જિણાણું સવ રાષ પ્રશમીનિ જનનિ મેહનિ સ્વાહા ઃ ।
વિધિ :- આ મંત્ર વજ્ર ઉપર લખી ૧૦૮ ગાંડ મારવી પછી જરૂરત પડે ત્યારે કપડાના ખડ મયૂર શીખા સહિત “અભિમંત્રિત કરી ડાબા પગે જે ધરે તે વશ થાય.