________________
મંત્રો વિધિ તથા તેનું ફળ
२७७ સવાર, બપોર ને સાંજે ત્રિકાળે ન્હાઈ, શુદ્ધ થઈ આ મંત્રને ૧૦૮ વખત જપે એ પ્રમાણે ૨૧ દિવસ લાગેટ જાપ કરવાથી સર્વ પ્રકારે લાભ થઈ મનવાંછિત ફળ મળે છે.
મંત્ર ત્રીજે. ૩% નો તાળ નો સિદ્ધાર્થ છે. ॐ नमो आयरियाण' ॥ ॐ नमो उवज्झायाणं ॥
ॐ नमो लोए सव्वसाहूण ॥
» Ê ફ્રી ફ્રેંક વાહ ! આ મંત્રને સવા લાખ વખત જાપ કરવાથી સિદ્ધ થાય છે. અને પછી દરરોજ ૧૦૮ વખત જાપ કરવાથી લક્ષ્મી મળે છે, તથા લેકેમાં યશકીતિ વધે છે.
આ મંત્રને જૈન ભાઈઓ તથા બહેનોએ જપતાં સુધી ધાર્મિક શુદ્ધિએ સાચવવી. પ્રભુ પૂજા તથા ભાવનામાં પ્રેમપૂર્વક શ્રદ્ધા રાખવી, શુદ્ધ આચાર-વિચાર રાખવા, સત્કાર્યો કરવાં, સાધુ-સાધ્વીજીને વિનય કરે તે જ સાચે લાભ મળે છે.
દ્રવ્ય પ્રાપ્તિને સાદો ઉપાય - જે નિર્ધન હોય અને તેને દ્રવ્ય મેળવવાની ઈચ્છા હોય, તેણે દર બુધવારે હજામત કરાવવી, એ સિવાય બીજા કઈ પણ વારે હજામત કરાવવી નહીં. તથા સવારમાં ઉડીને નવકાર મંત્ર મનમાં ભણુને રૂપાનાણું જમણા હાથની હથેળીમાં રાખી દર્શન કરે તે ધીમે ધીમે સુખ થાય.