________________
૨૬૫
મંત્ર વિધિ તથા તેનું ફળ દેખે તે તે ઉત્તમ જાણવી. જે સ્વપ્નમાં ઉત્તમ પ્રકારના ધાન્યોથી અને ફળ-ફૂલેથી ખેબો ભરાય તો તેને મેટી લક્ષ્મી મળે છે. જે માણસ સ્વપ્નમાં શણગારેલી કુમારિકાને જુએ તેને ઉત્તમ સ્ત્રી મળે છે જે માણસ સ્વપ્નમાં તિણ શસ્ત્રોથી પર્વતને તેડી પાડે તેને તુરત રાજ્યાભિષેક થાય. જે પુરૂષ સ્વપ્નમાં પિતાને સ્ત્રીરૂપ થયેલે જુએ, અને સ્ત્રી પુરૂષરૂપ થયેલી જુએ તે તે સ્ત્રી-પુરૂષ પિતાનાં કુટુંબની વૃદ્ધિ માટે થાય છે. જે રાજા અથવા રાજકુમાર સ્વપ્નમાં પિતાને ધન-ધાન્યની ચેરી કરનાર રૂપે જુએ, તેના રાજ્યની મેટી વૃદ્ધિ થાય છે, જે માણસ સ્વપ્નમાં રૂધિરથી સ્નાન કરે તેને થોડા વખતમાં પણ લક્ષમી મળે છે સ્વપ્નમાં જે માણસની જીભ કેઈ પણ રીતે છેદાય તેને યશ તથા દ્રવ્યની તત્કાળ વૃદ્ધિ થાય છે
જે ઉપર કહેલાં અનિષ્ટ સ્વપ્નો આવે તે તેની શાંતિને માટે દેવગુરૂની પૂજા કરવી, કાયાને શુદ્ધ કરવી અને ઉપવાસ કરો .
8 મંગે, વિધિ તથા તેનું ફળ. !
નીચેના નિયમો ખાસ સંભાળ રાખીને પાળવા તે જ મંત્રના ફળની પ્રાપ્તિ થશે, એ સિવાય નકામી ગરબડ કે ગોટાળા કરવાથી કાંઈ ફળ મળશે નહીં.
જે મંત્રમાં જે સામાન જોઈએ તે સંભાળ પૂર્વક તૈયાર કરી પાસે લઈને બેસવું, કારણ કે જપ કરતાં કરતાં કાંઈ વારે