________________
૨૬૦
શ્રી સાંત્યાનંદ ગુણમંજરી, યજ્ઞ કરતા, બે હોય તે દાતાર, ત્રણથી જ્ઞાનવાન, ચારથી રાજસુખ, પાંચથી વિધાન, છથી સભામાં માન, સાત હોય તે દરિદ્રી નિધન થાય.
ટચલી આંગળીના મુળમાં એક રેખા હોય તે ધનવાન બે હોય તે ધર્માત્મા, ત્રણ હેય તે દુરાચારી, ચાર હોય તે ઘણી સ્ત્રીઓ પરણે અને પાંચ હોય તે જ્ઞાનવાન થાય.
જેના ડાબા હાથમાં પિતૃરેખા સ્પષ્ટ હોય તે તે દેવલકમાંથી આવ્યો છે અને જમણા હાથની પિતૃરેખા સ્પષ્ટ હોય તે તે મરીને દેવલોકમાં જશે તેમ જાણવું. ડાબા હાથમાં માતૃરેખા ચેપ્પી હોય તે તે મનુષ્ય ભવમાંથી આવેલ છે, જમણે હાથની માતૃરેખા ચેખી હોય તે તે મનુષ્યમાં જશે.
ડાબા હાથની આયુષ્ય રેખા સ્પષ્ટ હોય તે પાતાલમાંથી આવેલ છે. જમણા હાથની આયુરેખા ચિખી હોય તે નરક કે તિર્યંચ ગતિમાં જશે એ રેખાઓ અખંડ છેદ વગરની હેવી જોઈએ તે ઉપર મુજબ ગતિ થાય. મસાલપક્ષ તથા આયુષ્ય માટે જવનાં પ્રમાણે
વધઘટ જાણવું. અનામિકા અંગુલીના છેલ્લા પર્વ કરતા કનિષ્ટા અંગુલી પાંચ જવ પ્રમાણે મેટી હોય તે તેનું સે વરસનું આયુ જાણવું, ચાર જવ મેટી હોય તે તેનું ૯૦ વરસનું, ત્રણ જવ મેટી હોય તે ૮૦ વરસનું, બે જવ મેટી હોય તે ૭૦ અને એક જવ પ્રમાણમાં મેટી હોય તો ૬૦ થી અધિક તેમજ જે બરાબર હોય તે સાઠ વરસનું આયુ જાણવું, અનામિકાન