________________
૨૪૨
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, જે સરવાળે એકી હોય તે જમણે હાથમાં બેકી અને ડાબા હાથમાં એકી. જમણા હાથમાં એકી હોય અને ડાબા હાથમાં બેકી હોય સરવાળે બેકી થાય તે જમણા હાથમાં એકી અને ડાબા હાથમાં બેકી સમજવી.
૧૧. ગર્ભિણી સ્ત્રીના દૂધમાં જૂ નાખવાથી જે તે દૂધની અંદર ચાલ્યા કરે ને બહાર નીકળી ન શકે તે જાણવું કે પુત્ર થશે ને નીકળે તે પુત્રી થશે એમ જાણવું.
કેદીને કેદમાંથી છુટવા સંબંધી પ્રશ્ન પ્રશ્ન વેળા જે નક્ષત્ર હોય તે નક્ષત્ર કૃતિકાથી ગણતાં જેટલા થાય તેને સાતે ભાગવા.
૧. એક શેષ રહે તે નહિ છૂટે, ૨. બે શેષ રહે તે છેડા દિવસમાં છૂટશે, ૩. ત્રણ શેષ રહે તે છૂટી ગયો છે, ૪ ચાર શેષ રહે તે નહિ છૂટે ૫. પાંચ શેષ રહે તે છૂટવામાં વિદ્ધ છે. ૬. છ શેષ રહે તે ફતેહ પામી છૂટશે, ૭. તથા શૂન્ય છે રહે તે સુખેથી છૂટી જશે.
જે તિથિએ જે કામ કરવું હોય તો તેને વિચાર - શુકલ પક્ષની દરેક વેળા, પાડવાથી જે કામ કરવું હોય, કરવાનું ધારવાનું હોય ત્યાં સુધી તે તિથિ ગણવી. અને પિતાના નામના અક્ષર ગણવા. જે આપણું અક્ષરે તિથિની
સંખ્યા કરતાં વધે તે તે તિથિએ કામ કરવું નહિ પણ જે * તિથિ વધે તે સુખેથી કરવું. કામ સિદ્ધ થાય.
કાર્ય સિદ્ધ થશે કે નહિ તે સંબંધી પ્રશ્ન જે દિશા તરફ પ્રશ્ન કરનારનું મુખ હોય તે દિશા