________________
જ્યોતિષ વિભાગ
૨૩૯ સેમ કે ગુરૂ કહે તે માર્ગે ચાલ્યો આવે છે. બુધ કે શુક કહે તે નજીકમાં આવેલ છે. શનિ કહે તે હાલ આવશે નહિ.
અંક પ્રશ્ન. જોવરાવનાર પાસે કોઈ અંક બોલાવ. તેને બમણું કરી તેમાં એક મેળવે પછી તેને ત્રણે ભાગે.
૧ એક શેષ રહે તે જીવને ચિંતા બાબત પ્રશ્ન છે. ૨ બે શેષ રહે તે ધાતુ નિશેષને છે. ૩૦ રહે તે વૃક્ષ ધાન્યાદિકને છે, તે ગણત્રીથી
૧ એક રહે તે કાર્ય સિદ્ધ થાય ૨. બે રહે તે મહામુશીબતે કામ થાય, ૩ તથા ૭ શૂન્ય રહે તો કર્મનાશ થાય.
પ્રશ્ન કરનારની દૃષ્ટિ જોઈ પ્રશ્નથી તેનો વિચાર જાણવા સંબંધી –
પ્રશ્ન કરનારની દષ્ટિ ઊંચી હોય તો ચિંતા બાબત, સમ દષ્ટિ હોય તે દ્રવ્ય બાબત, નીચી દષ્ટિ હોય તે મુલક સંબંધી પૂછવાનું છે.
પ્રશ્ન કરનાર પિતાના અંગ ઉપર સ્પર્શ કરતે પૂછે તેનો વિચાર -
૧. મસ્તક ઉપર હાથ લગાવી પ્રશ્ન કરે તે સુવર્ણને લાભ થાય. ૨. મુખને સ્પર્શ કરીને પુછે તે તેને ધનની પ્રાપ્તિ થાય. ૩. કાને તથા આંખે હાથ લગાડતો પ્રશ્ન કરે તે ધાન્યને લાભ થાય. ૪. ગન દાઢી કંડને સ્પર્શ કરે તે કહેવું કે ઉદ્યમ કરો લાભ થાય. ૫. કાખ નાભિ હાથને