________________
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, આયુષ્ય રેખામાં તની આંગળીની ખાજુમાં અ ગુઠાની અને પિતાની રેખા વચ્ચે જો રાતા કે કાળા બિંદુ હોય તે અગ્નિથી ખળે. પિતાની રેખા સામે અંગુઠા વચ્ચે ચાકડી હાય તે પ્રથમ વયમાં સુખી, મધ્યમાં હાય તે વચલી વયમાં સુખી અને છેડે હાય તે છેલ્લી વયમાં સુખી થાય.
૨૩૦
તલ વિચાર.
સ્ત્રીને ડાબે પડખે અને પુરૂષને જમણે પડખે કાળા તલ હાય તે! સારા સ્ત્રીના માથામાં કાળા તલ હોય તેા રાજાની રાણી થાય, કપાળે હાય તેા માટુ સ્થાન મળે, નાકે હોય તે સુગધિ વસ્તુ મળે. ગાલ ઉપર હોય તેા સુખી થાય. હોઠે હાય તા કલહકારી થાય અને હાય તા હંમેશાં ઉત્તમ ભાજન મળે. ખભા ઉપર હાય તા ઘણી દીકરી થાય, કાને હાય તા શાસ્ત્ર સાંભળવા ભણવા ગમે. કંઠમાં હાય તેા ઘણાં આભૂષણે પામે. ભુજાએ હોય તે કુટુ અને વહાલી લાગે. હથેળીમાં હોય તા ધનવાન થાય અને આયુષ્ય ઘણુ' હાય જે સ્ત્રીને છાતીમાં જમણી બાજુએ રાતા તલ હોય તેને પતિનું સુખ ઘણુ' હોય જમણા સ્તન ઉપર રાતે। તલ હોય તે સ` રીતે સુખ પામે અને પગે રાતેા તલ હાય તા ભ્રમણ કરે.
ફાડકીયું, તલ, લાખુ, લસણ, મસ શરીરમાં હાય તેનુ ફલ
મસ્તકમાં હોય તે ધન તથા સૌભાગ્ય બન્ને ભ્રકુટિમાં હેાય તે। દરિદ્ર, બ'ને ભ્રકુટિની મધ્યમાં હોય તે શેક કરાવે.