________________
૨૦૪
શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, ભક્ષ્ય અથવા વશ્ય જોવાનું કોષ્ટક. મનુષ્ય રાશિ | વનચર રાશિ | જલચર રાશિ
મિથુન, કન્યા, તુલા, | મેષ, વૃષભ, સિંહ | કક, મકર ઉત્તરાર્ધ ધનનું પૂર્વાર્ધ ૫ | વૃશ્ચિક, ધન ઉત્તરાર્ધ
૧૫ અંશ પછી અંશ સુધી ૧૫ અંશ પછી મકર કુંભ પૂર્વાર્ધ ૧૫ અંશ સુધી
મીન
હવે કેટકમાં કહેલી મનુષ્ય, વનચર અને જલચર, એ ત્રણ જાતની રાશિ ઉપરથી ભક્ષ્ય અથવા વશ્ય જોવાય છે. તેમાં જલચર અને વનચરને મેળ સારે રહે, પણ મનુષ્ય રાશિને જલચર રાશિ ભક્ષ્ય અને સિંહ રાશિ સિવાયની દરેક વનચર (પશુ) રાશિ વશ્ય છે. તેવી રીતે સિંહ રાશિને વૃશ્ચિક રાશિ સિવાયની દરેક રાશિઓ વશ્ય જાણવી.
સમજ-ગુરૂ શિષ્યના નામના પહેલા અક્ષરથી રાશિ સમજીને એ રાશિ ઉપરથી ભક્ષ્ય કે વશ્ય જેવુ જેમકે જયંતીશ્રી નામના ગુરૂની મકર રાશિ છે, મકરને ચંદ્ર ૧૫ અંશ ઉપર હેવાથી મકરનું ઉત્તરાધ, માટે તે જલચર રાશિ કહેવાય અને લલિતાશ્રી નામની શિષ્યાની મેષ રાશિ થઈ, તે વનચર કહેવાય માટે જલચર સાથે વનચરને મેળ સારો રહે. તેમજ સિંહ વગરની વનચર રાશિ સાથે મનુષ્ય રાશિને તથા જલચર રાશિને મેળ સારે રહે, પરંતુ જલચર રાશિવાળા સાથે મનુષ્ય રાશિને અને સિંહ રાશિ સાથે વૃશ્વિક રાશિને મેળ રહે નહીં.