________________
૧૯૪
શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, પ્રયાણુમાં શુભ વાર
સોમ, બુધ, ગુરૂ અને શુકવાર, ૧–૪–૮–૯તિથિ સિવાય પ્રયાણુમાં શુભ નક્ષત્ર
અશ્વિની, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, અનુરાધા, શ્રવણ, ધનિષ્ઠા અને રેવતી. પ્રયાણમાં મધ્યમ નક્ષત્ર
રોહિણી, ત્રણ પૂર્વા,ત્રણ ઉત્તરા, જયેષ્ઠા, મૂળ શતભિષા, વિહાર તથા પ્રવેશમાં–
ફાંકડું અથવા ચેથાનું ધરે વર્યા છે, તે આ પ્રમાણે એકમ શનિવાર, બીજ શુકવાર, ત્રીજ ગુરૂવાર, ચેથ બુધવાર, પાંચમ મંગળવાર છઠ સોમવાર અને સાતમ રવીવાર.
પ્રયાણ તથા શુભ કાર્ય માટે તિથિ જે એ વાર પ્રમાણે આવે તે વર્જિત છે.
નવિન દીક્ષિતના પ્રથમ વિહાર અને સર્વના વિહાર મૃગશિર ચિત્રા અનુરાધા રેવતી ત્રણ ઉત્તરા હિણી અશ્વીની પુષ્ય હસ્ત અભિજિત પુનર્વસુસ્વાતિ શ્રવણ ધનિષ્ઠા શતભિષા વિહારમાં શુભ છે.
મંગળવારે અશ્વિની નક્ષત્ર હોય તે ધર પ્રવેશ ન કરે. શનીવારે હણી નક્ષત્ર હોય તે પરગામ ન જવું. ગુરૂવારે પુષ્ય નક્ષત્ર હોય તે દિક્ષા કે વિવાહ ન કરે. નગર પ્રવેશ
અશ્વિની, રેહણી, મૃગશીર્ષ, પુષ્ય, ઉત્તરા ફા; હસ્તચિત્રા,