________________
જ્યોતિષ વિભાગ
૧૮૯ શુકલપક્ષમાં ૧, સંક્રાંતિને દિવસ, (જે દિવસે સૂર્ય રાશિ બદલે તે) વ્યતિપાતવૈધૃતિ,મહાપાત, ગ્રહણ, ક્ષય,વૃદ્ધિ, ભદ્રા, પરિઘયેગનું પૂર્વાર્ધ રવિ, ભૌમ, શનિવાર, કૃષ્ણપક્ષને ચંદ્ર.
તારા (નક્ષત્ર) બલ કૃષ્ણપક્ષમાં ચંદ્ર ક્ષીણ થતું હોવાથી તારાનું બલ જેવું જન્મ સમયે ચંદ્ર જે નક્ષત્રમાં હોય તે જન્મ નક્ષત્ર કહેવાય છે. તેનક્ષત્રથી ઈષ્ટ દિવસની ૩-૫-૭–૧૨–૧૪-૧૦-૨૧-૨૩-૨૫ મી તારા (નક્ષત્ર) અશુભ જાણવી. તથા જન્મ નક્ષત્ર વર્જવા ચોગ્ય છે.
તારાઓનું યંત્ર.
જન્મ
સંપત વિપત ક્ષેમા | ચમા સાધના
સાધના નિધના મૈત્રી પરમ મંત્રી
૧૩ / ૧૪
આધાન
૧૫ ૧૬ ૧૭ ૧૮ ૨૪ | ૨૫ ૨૬ ૨૭
બધા કાર્યો માટે સાધારણ દીન શુદ્ધિ– | શુભ તિથિ-૨-૩-૫-૭-૧૦-૧૧ વદી પક્ષની ૧, તથા શુકલપક્ષમાં ૧૩ શુભ છે. ૪-૯-૧૪- રિક્તા તિથિ છે તેમજ અમાસ દરેક કાર્યમાં ત્યાજ્ય છે.
શુભ વાર – સોમ, બુધ, ગુરુ, શુક્ર શુભ નક્ષત્ર - અશ્વિની, રોહિણી, મૃગ, પુષ્ય, મઘા, ઉ.