________________
ચૈાતિષ વિભાગ
૧૮૭
તેથી તે માસમાં તે દિશાના મુખવાળું ઘર કરવું નહિ. ગ્રહણ થયા પછીના શુભાશુભ સમય—
સૂર્ય કે ચંદ્રના ગ્રહણ વખતે જો ગ્રહણના ૦ા ભાગ ઘેરાય તા ગ્રહણ પહેલાં દોઢ દિવસ અને ગ્રહણ પછીના ત્રણ દિવસમાં લગ્ન વિગેરે શુભ કામ કરવાં નિહ. તેવી જ રીતે જે ગ્રહણના અર્ધો ભાગ ઘેરાય તેા પહેલાના બે દિવસ અને પછીના ચાર દિવસ અને પેણા ઘેરાય તા પહેલા ત્રણ દિવસ અને પછીના છ દિવસ અને પૂરા ઘેરાય તે પહેલાંના ચાર દિવસ અને પછીના આઠ દિવસમાં લગ્ન કે શુભ કામ કરવાં નહિ.
ચરાદિ લગ્નની સમજ—
..
•
મેષ, કર્ક, તુલા, અને મકર, એ ચાર લગ્ગા ચર એટલે ઉત્તમ છે. તે રાશિના લગ્ન કઈ પણ તાત્કાલિક કામ ધાયુ કે કયુ હેાય તે તે સિદ્ધ થાય. વૃષભ, સિંહ, વૃશ્ચિક તથા કુંભ એ ચાર લગ્ન સ્થિર એટલે ટાઢાં છે અને તેમાં ધારેલુ' કામ ઘણું કરી નિષ્ફળ થાય કે વાયદા ઉપર લંબાય. મિથુન કન્યા ધન તથા મીન એ ચાર લગ્ન દ્વિસ્વભાવનાં છે એટલે પહેલા ભાગમાં ચર જેવા અને બીજા કે પાછલા ભાગમાં સ્થિર જેવાં . છે. તે કારણથી તે લગ્ગામાં ધારેલા મનારથ સફળ કે અફળ થાય છે. તેમ છતાં સ્થિર સ્વભાવવાળાં લગ્ના કરતાં આ ચાર વધારે સારાં છે એ સ્પષ્ટ જ છે.
શુભ કાર્યમાં તજવાના સમય—
નીચે દર્શાવેલા સમય શુભ કામેામાં લેવા નહિ ઃ—
જે.