________________
,
છે
જ
પ્રકરણ આઠમું
સ્વર્ગ નીચે ઉતર્યું બોલે જગમાં સૌ નર નાર, ધન્ય સતી અવતાર કુસંપ કહી ગ્રહ કાપીને, સફલ કર્યો સંસાર. ૧ જબ લગ ઈશ જગતમેં, જીવન જ્યોત જલે, તબ લગ સદ્દગુણ ન છેડીએ, ખાંતિશ્રી તે પ્રભુ મળે. અપમાન પુરસ્કૃત્ય, માનકૃત્વ ચ પૃષ્ટત, સ્વકાર્ય સાધયેત્ ધીમાન, કાર્યભશે હિમૂર્ખતા. ચડતી પડતીમાં કદી, ન ગુમાવે નિજ ભાન; પ્રગુણ સતીની પરે, છેવટે પામે માન. દેહ મમતા છોડી કરી, કરવો પર ઉપકારક ખાંતિશ્રી તે આ જગે, વતે જય જયકાર. ૫
પ્રગુણાબહેન દાઝી જવાથી જરા વધુ કદરૂપા બન્યા. છતાં તેના અંતર આત્મામાં રહેલા સદ્ગુણેએ સહુના દીલ જીતી લીધા. એક લક્ષ્મી દેવીની જેમ તેની સેવા ચાકરી થતાં થોડા જ દિવસમાં તે તદ્દન નિરેગી થઈ ગયા, આખું કુટુંબ પ્રફુલ્લિત વદન થઈ ગયું, તેણીને બહુમાન પૂર્વક ઘેર લઈ જવામાં આવ્યા. અંતે સત્યને જય થ.
દૈવી વાક્ય પ્રમાણની જેમ તેણીની પ્રેરણા પામી કનકસેન દુષ્ટ મિત્રોની સાથે પરદેશને તિલાંજલિ આપી સ્વ વતને આવી કુટુંબ સહિત આનંદ પૂર્વક રહેવા લાગે.
કનકસેન પિતાની જન્મ ભૂમિ કનકપુરમાં પ્રગુણા વર્ધક નામની પેઠી બેલી નીતિ-ન્યાયથી અનેક જાતના વ્યાપાર કરતો ધનની સાથે યશની વૃદ્ધિ પામે.