________________
પ્રકરણ સાતમું
પશ્ચાત્તાપ (એકડે એક સંયમની રાખે ટેક. એ રાગ) ઓ ધર્મ ભગિની તમે આવ, પ્રગુણા સતીના ગુણ ગાવે, મારી બહેને સદ્ગુણ, છ વન સા ૨ છે. ૧ જેના નામે નવ નિધિ થાય, દુઃખ દૌભાગ્ય દૂર જાયે. મારી. ૨ ધન્ય તે જગમાં નારી, સત્ય શીયલ ગુણધારી. મારી. ૩ પતિ પુત્રે ધિક્કારી, સાસુ નણંદે ફટકારી. મારી. ૪ તેએ રેષ ન મન આણે, કર્મના ફળ તે જાણે. મારી. ૫. ભડકે બળતી બચાવી, સાસુ નણંદને ઉઠાવી. મારી. ૬ સ્વ દેહને કીધે ખાખ, અંતરમાં ધર્મને રાખ. મારી. ૭. ઉભય કુલને અજવાળી, જગ જશ કીતિ વધારી. મારી. ૮ ખાંતિશ્રી વંદે ભાવે, પ્રેમે સતીના ગુણ ગાવે. મારી. ૯
ગ્રામવાસીઓએ બેહેશ બનેલા પ્રગુણાબહેનને હેપીટલમાં દાખલ કરી તાત્કાલિક ગ્ય ઉપચારા કરાવતાં તે બચી જવા પામી. પણ સખત દાઝી જવાના કારણે કારમી વેદના અનુભવતી ઉપચાર માટે હોસ્પીટલમાં જ તેણીને રાખવામાં આવી છે. નગરવાસીઓ સૌ ઈચ્છી રહયા છે કે, આ પવિત્ર સગુણશાલિની પ્રગુણાબહેન જલદી સારા થઈ જાય તે સારૂં. ડોકટરને પણ ભલામણ કરે છે કે આ ગૃહ લક્ષ્મીના માટે તમામ ઉપચાર કરી જલદી સાજા થઈ જાય તેમ કરવા કૃપા કરશે. જે ખર્ચ થશે તે અમે આપશું. દીકરો પરણી ઉમંગભેર ઘેર આવે ત્યાં પ્રગુણ