________________
ગહેલી (રાગ : દેખી શ્રી પાશ્વતણી મૂતિ અલબેલડી) ગુરૂશ્રી અજિતસેન ચંપાએ પધારીયા, શ્રીપાલ આવે હજુર રે,
ગુરૂજી ભવપાર ઉતાર જે. શ્રીપાલ પૂછે નિજ કથની, શા શા કીધા મેં પાપ રે..ગુરૂ (૧) અજિતસેન ગુરૂ પૂર્વે તે ભવના, કર્મતણ કરે વાત રે...ગુરૂ (૨) પૂર્વભવે તમે શ્રીકાન્ત રાજા, મયણા તે શ્રીમતી નાર રે... ગુરૂ (૩) રાજ્ય મહેતમે, સાધુને સંતાપીયા, કેઢી કહી કર્યો આપમાન
રે..ગુરૂ (૪) રાજ્ય તે કર્મ તમને કેહજ નિકળે, પામ્યા દુઃખ અપાર...ગુરૂ(૫) ડુબનું કલંક દઈ પાણીમાં નાખ્યા, તે કમેં ડુબ કહાય રે....ગુરૂ (૨) એક સમે મુનિને જલમાં જડ્યા, તેથી થયું સમુદ્રમાં પાત
રે....ગુરૂ (૭) પૂર્વ ભવે તમે રાજ મારું લીધું, એ કમેં રાજ મેં લીધા
રેગુરૂ (૮) શ્રીમતી રાણીના કહેવાથી પામ્યા, શ્રી સિદ્ધચક્રનું ધ્યાન રેગુર ( દુઃખ ગયા ને શ્રી સંપતિ પામ્યા, એ નવપદને શું પસાય
રેગુરૂ (૧૦) ગુરૂ મુખથી પૂર્વ ભવ સાંભળી, થરથર કંપે કાય રે...ગુરૂ (૧૧) સમક્તિવંત તે દેશ વિરતીને ધરતાં કરતાં તપ કઠેર જેગુરૂ (૧૨) નવપદ ધ્યાને સ્વર્ગનવમું પામે,કુટુંબ સહિત શ્રીપાલ રે.. ગુરૂ (૧૩) નરભવ નવદેવના કરીને, ખાંતિશ્રી જાશે મોક્ષ મજાર
' રેગુરૂ (૧૪) ગુરૂજી ભવ પાર ઉતારજો..