________________
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૧૩ મું છે, તે હવે મારા શા હાલ કરશે? મને ઘર, બાયડી અને એકર વિનાને તે કર્યો છે, પણ આજે તે મારું મોત નજીક આવ્યું દેખાય છે.” આવા પ્રકારના વિચાર કરતા મંત્રીને. રાજાએ પૂછ્યું – “તમે આ સ્ત્રીને ઓળખો છો? જે વાત હોય તે સાચી કહે, નહિતર સજા કરવામાં આવશે. માટે સાચે સાચું જે હોય તે કહે,” પ્રધાનજીએ જાણ્યું કે-“વાત તે બધી જાણે છે, હવે હું બેટું બોલીશ તે ડબલ ગુન્હેગાર ઠરી વળી નીતિકારો પણ કહે છે કે-નૃઈ પ્રતિ સાં એમ વિચારી પ્રધાને જે વાત હતી તે કહી, વળી પિતાને. કેવા હાલ થયા! તે પણ જણાવી કહ્યું – “હે સ્વામીન ! મેં મહારાણને કાંઈ પણ દુઃખ આપ્યું નથી, ને મારા આવા હાલ થયા છે, હવે આપને જે સજા કરવી હોય તે આ સેવક ઉઠાવવા તૈયાર છે, તે સાંભળી દયાળુ રાજાએ પ્રધાનના બૈરી-છોકરીને સર્વ મિલ્કત સાથે સભા સમક્ષ તેને સેંપી દીધી. વળી તે પ્રધાનને ઘણે બુદ્ધિશાળી, ચાલાક ને બાહોશ જાણી. વીરસેનકુમાર સર્વ પ્રધાને માં અગ્રેસર પ્રધાન કરી પિતાને ત્યાં રાખે. કારણ કે તેવા પ્રધાનેથી જ રાજ્યની વૃદ્ધિ થાય છે, રાજ્ય બરાબર ચાલી શકે છે.
પછી વીરસેન રાજાએ સભાજનેને જણાવ્યું – “ હે પ્રજાજને ! ત્યાર પછી મહારાણીએ અહીં આવી રાજ્ય લીધું તે તમારા જાણવામાં છે, પણ તીર્થ સ્વરૂપ માતાજી મને. લઈ રાજ્ય છેડી નીકળ્યાં, તે પછી શું થયું ? તે સાવધાન.' થઈ સાંભળે છે પછી વીરસેન સજાએ પ્રથમથી માંડીને સનીના ઘરે આવ્યા ત્યાં સુધી કહી સંભળાવ્યું, ને સાથે જણાવ્યું કે