________________
૯૪ શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૧૩ મું લઈ ગયે? વિગેરે સર્વ સત્ય કહી દીધું, અને જણાવ્યું -“હે મહારાજા! મેં આપ બંનેને ઘણું દુખી કર્યા છે, તેને બદલે મને મહારાણીએ મારા કરેડ રૂપિયાના દાગીના લઈ જઈ આપે છે તે ઉપરાંત હું તમારા શરણે આવેલું છું, તે હવે મારો કે જીવાડો તે આ૫ અન્નદાતાના હાથમાં છે. પછી ગુણમંજરીના કહેવા મુજબ વીરસેન રાજાએ સનીને સર્વ માલ મંગાવી મહાજનને સેપી સાત ક્ષેત્રમાં વાપરવા કહ્યું, અને સનીને છ માસની જેલ આપી. ત્યાર પછી મંછલા ચોરને બોલાવવામાં આવ્યા, મંછ ચોર હાજર થયે, અને રાજા-રાણી ઉપર દૃષ્ટિ પડતાં તેના હેરાકેશ ઉડી ગયા, દુઃખના દરિયામાં ડુબી ગયે. વીરસેન રાજાએ પૂર્વની માફક ચેરને પૂછ્યું અને સત્ય કહેવા જણાવ્યું. ચેરે પણ પોતે જે પ્રપંચે કર્યા હતા, અને કેવી રીતે ગુણમંજરીનું હરણ કરી દુઃખી થયે? તે સર્વ કહી સંભળાવ્યું. ફરી બોલ્યા “હે મહારાજા! મારા પાપના ફળ મને મળી ચૂક્યાં છે, અને જોગવું છું છતાં આ સેવકને જે શિક્ષા કરવી હોય તે ખુશીથી જણા” વીરસેન રાજાએ તે ચિરને બાર મહિનાની સજા કરી અને તેની મિક્ત ધર્મમાં આપી દીધી.
આ બધી બીના સાંભળી રાજસભા આશ્ચર્ય પામી, અને “પછી શું થયું? તે જાણવા આતુર થઈત્યારબાદ ચાર ચેરીને ત્યાં હાજર કરી પૂછવામાં આવ્યું. ચારેએ કહ્યું-“હે રાજન! આજ નગરના રાજાને ભંડાર તેડી ચોરી કરી અમો - અમારા ગામે જતા હતા અને રસ્તામાં આ સ્ત્રી અમને મળી, તેમાં અમે લુબ્ધ બન્યા. પછી તે સ્ત્રીએ અમને પૂરી શિક્ષા
રાજન આજ ન હતા અને રાજ અમને પૂરી