________________
શ્રુતજ્ઞાન-એમી દાતાઓ રૂપિયા
દાતા ૧૨૫૧ શ્રી જૈન શ્વેતાંબર તપાગચ્છ સંઘ, ભાંડુપ- મુંબઈ
પૂિજ્ય મુનિરાજ શ્રી ભદ્રસેનવિજયજી મહારાજે ભાંડુપ
સંઘને કરાવેલ પર્યુષણ પર્વની આરાધના નિમિત્તે ૧૦૦૧ શ્રી શાંતિનાથ જૈન ઉપાશ્રય, કેટ-મુંબઈ
પૂિજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ તથા પૂજ્ય મુનિરાજ શ્રી ભદ્રસેનવિજયજી મહારાજે
સં.૨૦૩૩ માં કરેલ ચાતુર્માસ નિમિત્ત ૧૦૦૧ શ્રી પરશતમ જસરાજ વેરાના ધર્મપત્ની શ્રી
નરભીબાઈ પ્રિસ્તુત પુસ્તકના પ્રેરક પૂજ્ય મુનિરાજ શ્રી ભદ્રસેનવિજયજી મહારાજના સંસારી માતુશ્રી
ના પુણ્ય સ્મરણાર્થે ૧૦૦૧ શેઠશ્રી ભગવાન શીવજી (કરછવાળા), કેટ-મુંબઈ -૧૦૦૧ શ્રી જેન તપાગચ્છ સંઘ, સાયન-મુંબઈ ૫૦૧ શેઠશ્રી ભગવાનજી વનમાળીદાસ (માંગરોળવાળા) ૫૦૧ પાટણવાળા એક સદગૃહસ્થ ૩૦૧ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન સંઘ, . (સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર-મુંબઈ) ૨૫૧ સંઘવી દેવકરણભાઈ મૂલજીભાઈ જૈન દેરાસર
(મલાડ વેસ્ટ-મુંબઈ)ની પેઢી તરફથી પૂજ્ય મુનિશ્રી
ઉત્તમવિજયજી મહારાજના ચાતુર્માસ નિમિત્તે -૨૫૧ સુશ્રાવિકા લક્ષમીબાઈ ફેજમલ સાટીયા
(શીવગંજવાળા)ના મરણાર્થે ૨૫૧ શેઠશ્રી યંબકલાલ ફુલચંદ (હીપા વડલીવાળા)ના