________________
[ ૧૬૩ ]
વાચક છે અને સિદ્ધચક્રતુ' ખીજ હાવાથી તમામ માંગલિક કામેામાં તેને સૌ પ્રથમ નમસ્કાર--પ્રણામ કરવામાં આવે છે. 3 શ્રી અરિહંત ભગવંતને, શ્રી સિદ્ધ ભગવંતને, શ્રી સ આચાર્ય ભગવંતને, શ્રી ઉપાધ્યાય ભગવંતને, શ્રી સ સાધુ ભગવંતાને તેમજ સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યક્ ચારિત્ર-આ આઠેયને ( શ્રી સિદ્ધચક્રને ) કાર સહિત નમસ્કાર હા. ૪-૫
સર્વ પ્રથમ પદ અરિહંત પદથી શિખા (ચેટલી) ની રક્ષા કરવી, બીજા સિદ્ધપદથી મસ્તકની રક્ષા કરવી, ત્રીજા આચાય પદ્મથી અને આંખેાની રક્ષા કરવી, ચેાથા ઉપાધ્યાય પદ્મથી નાકની રક્ષા કરવી, પાંચમા સાધુ પદથી મુખની રક્ષા કરવી, છઠ્ઠા સમ્યક્ જ્ઞાન પદથી ગળાની, સાતમા સમ્યકજ્ઞાન પાદથી નાભિ (ડૂંટી ) ની અને આઠમા ચારિત્ર પદથી અને પગાની રક્ષા કરવી. ૭-૮
'
6
"
'
પ્રથમ પ્રણવ (૪) લખીને, પછી ‘સ' કારના છેલ્લા અક્ષર ‘હુ’ રેક્ સહિત અર્થાત્ ‘ હું ’ ની સાથે સ્વામાંના બીજો સ્વર ‘ આ, ’ ચેાથા સ્વર‘ઈ’પાંચમા સ્વર ‘ , ’ છઠ્ઠો સ્વર ઊ, ’સાતમા સ્વર ‘ એ,’ આઠમા સ્વર ‘એ' દસમા સ્વર ઔ અને બારમા સ્વર અઃ ’-આ સ્વરાક્ષરા ઉપર અનુસ્વાર મૂકવાથી અનુક્રમે હાં, હીં, હું, હું, હું, હૈં હો”, હુઃ થાય છે. આ આઠ અક્ષરા પછી પચ પરમેષ્ઠિના પ્રથમ અક્ષર અર્થાત્ ‘અ, સિ,આ, ઉ, સા ' લખવા. તે પછી · સભ્યજ્ઞાન દૃન ચારિત્રભ્યા ' લખવું, અંતમાં ‘નમ' અને મને