________________
૪ મ શું સૌમ્યતા અને સૌજન્યતાની સૌરભથી સુવાસીત હૃદયવાળા અનેક સંતપ્ત ને સુધારસનું પાન કરાવનાર અને મારા જેવા અનેક પામર જીવોને સન્માર્ગના રાહપર લાવનાર કરુણાળુ
- પરમ પૂજ્ય આ ચા ય શ્રીમદ્વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબના કરકમલમાં આ પુસ્તક સાદર અર્પણ કરું છું.
ભદ્રસેનવિજ્યના
કોટી વંદન