________________
[ ૧૧૪ ]
કુંભસ્થળના વિસ્તાર જેણે એવા ક્રોધાયમાન સિંહને પણ, નમસ્કાર કરનારા અને આદરવાળા રાજાઓના, જેના નળરૂપ મણિ માણિકયને વિષે પડયાં છે પ્રતિબિંબ એવા જે તમે તેના વચનરૂપ હથીયારને ધારણ કરનારા મનુષ્યા ગણતા નથી, અર્થાત્ તમારા વચનરૂપ શાસ્ત્રને ધારણ કરનારા મનુષ્ચાને માટા સિંહના પણ ભય લાગતા નથી. ૧૨-૧૩
ચંદ્ર સરખા ઉજ્જવળ છે એ દતૂશળેા જેને, માટી સૂંઢના ઉછાળવા વડે વધ્યા છે ઉત્સાહ જેનેા, મધ સરખું પિ‘ગલ ( રક્તપિત ) વર્ણવાળું નેત્રયુગલ છે જેનુ અને જળથી ભરેલા નવીન મેઘ સરખી ગર્જના છે જેની અવા; અત્યંત નજીક આવેલા મેાટા ગજેન્દ્રને પણ હે મુનિપતિ ! તમારા ગુણવડે ઉન્નત ચરણ યુગલને જેએ રૂડે પ્રકારે આશ્રય કરી રહેલા છે, તે મનુષ્યા ગણતા નથી અર્થાત્ તે મનુષ્યા હાથીના ભયની સંભાવના પણ કરતા નથી. ૧૪–૧૫
તીક્ષ્ણ ખડ્ગના પ્રહારવડે ઉચ્છંખલની પેઠે આમતેમ નાચતા ધડા છે જેને વિષે એવા અને ભાલાવડે વિદ્યષે ભેદાયેલ હસ્તિના બચ્ચાઓએ મૂકેલા સિત્કાર શબ્દાવ પ્રચુર એવા સ ંગ્રામને વિષે હું પાપને પ્રકષૅ કરી શાંત કરનારા પાર્શ્વજિન તમારા પ્રભાવવડે જીત્યા છે અહંકારવટે ગર્વિષ્ઠ થયેલા શત્રુ રાજાઓના સમૂહને જેણે એવા સુલટા, ઉજ્જવળ યશને પામે છે. ૧૬-૧૭
પાર્શ્વજિનના નામનું રૂડા પ્રકારે ( વિશુદ્ધ શ્રદ્ધા વડે ) ઉચ્ચારણ કરવાવડે રાગ, જળ, અગ્નિ, સર્પ, ચારરૂપ શત્રુ,