SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦૮] -ઉપદ્રવ અને પાપને હરનાર પૂજ્ય શ્રી શાંતિનાથ સ્વામીને - ચરણે કાર પૂર્વક નમસ્કાર હે. ૨ શ્લેમૌષધિ આદિ લબ્ધિથી શેભતા શ્રી શાંતિનાથને નમસ્કાર છે. વળી સવષધિ લબ્ધિને પામેલા શ્રી શાંતિનાથને કાર યુક્ત અને હી સહિત નમસ્કાર હો કે જે નમસ્કાર (દ્રવ્ય અને ભાવરૂપ) લક્ષમી આપે છે. ૩ ત્રણ ભુવનની સ્વામીની ઋતદેવી, લક્ષ્મીદેવી અને યક્ષરાજ ગણિ પિટક તથા ગ્રહ, દિકપાળ અને દેવેન્દ્રો વગેરે જિનેશ્વરના ભક્તોનું સદાય રક્ષણ કરે. ૪ હિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા વજશી, ચકેશ્વરી, નરદત્તા, કાળી, મહાકાળી, આદિ દેવીઓને હમેશાં પ્રેમથી - ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ૫ ગૌરી, ગાંધારી, મહાવાલા, માનવી, વટવા, અછુપ્તા, માનસિકા, અને મહામાનસિકાએ સોળ વિદ્યાદેવીઓ હમેશાં જિનભક્તોનું રક્ષણ કરે. ૬ ગેમુખ, મહાયક્ષ, ત્રિમુખ, યક્ષેશ, તંબુરુ, કુસુમ, માતંગ, વિજય, અજિત, બ્રહ્મ, મનુજ, સુરકુમાર તથા મુખ, પાતાળ, કિન્નર, ગરુડ, ગંધર્વ તેમજ યક્ષેન્દ્ર, કુબેર, વરુણ, ભ્રકુટી, ગોમેધ, પાર્શ્વ અને માતંગ–એ - વીશ તીર્થકરના યક્ષ છે. તે સૌ જિનભક્તોનું સદાય - રક્ષણ કરે. ૭-૮ ચક્રેશ્વરી, અછતા, દુરિતારી, કાળી, મહાકાળી અય્યતા
SR No.032371
Book TitleNav Smaran Sachitra
Original Sutra AuthorN/A
AuthorDevchand Damji Kundlakar
PublisherBhadrasenvijay
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy