________________
(૨૦) મુદ્ધિસહિનું પચ્ચખાણ પારવું ભૂલી જાય. (૨૧) મોઢામાંથી એઠું નીકળે. (૨૨) નવકારવાળી ગણતાં પડી જાય અથવા ખોવાઈ જાય. (૨૩) કામળીમાંથી જીવનું ક્લેવર નીકળે. (૨૪) વરસાદના અથવા સચિત્ત જળનાં છાંટા પોતાના ઉપર પડે. (૨૫) ઉઘાડે મુખે બોલે.
ઉપધાન તપમાં દિવસે પડવાના કારણો જમીને ઉક્યા પછી ઉલટી થાય કે ઉપવાસમાં ઉલ્ટી
એઠું મૂકવામાં આવે. (૩) પચ્ચકખાણ પારવું ભૂલી જવાય.
વાપર્યાપછીચૈત્યવંદન કરવાનું ભૂલી જવાય. (૫) દેરાસરે દેવવંદન કરવાનું ભૂલી જવાય. (૬) રાત્રે સંથારાપોરિસી ભણાવવીભૂલી જવાય. (૭) દેવવંદન કરવા ભૂલી જાય. (૮) , મુહપત્તિ ખોવાઈ જાય. (૯) સવારે ક્રિયા કર્યા પહેલા અને સાંજે ક્રિયા કર્યા પછી ચંડિલજાય. (૧૦) સ્ત્રીઓને અન્તરાયના કારણે ક્રિયાન થાય. (૧૧) સચિત્ત વસ્તુ, કાચી વિગઈ, લીલોતરી ખાવામાં આવે. (૧૨) મચ્છર, માખી, માંકડ ત્રસજીવ પોતાને હાથે મરી જાય. (૧૩) ચરવલો-મુહપતિવિના ૧૦૦ડગલાંથી વધુ દૂર જાય. (૧૪) મુઠ્ઠસી પચ્ચકખાણ પારવું ભૂલી જાય.