________________
사고 프 로 고 고 고 장사를 ha aapa ga
near alan na
t
后
OF
OF
K
(૧) અણાઘાડે આસન્ને ઉચ્ચારે પાસવણે અણહિયાસે (૨)અણાઘાડે આસને પાસવણે અણહિયાસે.
(૩) અણાઘાડે મજ્જે ઉચ્ચારે પાસવણે અણહિયાસે.
૪) અણાઘાડે મજ્જુ પાસવણે અણહિયાસે. (૫) અણાઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. (૬) અણાઘાડે દૂર પાસવણે અણહિયાસે.
(૧) અણાઘાડે આસન્ને ઉચ્ચારે પાસવણે અહિયાસે (૨)અણાઘાડે આસને પાસવણે અહિયાસે. (૩) અણાઘાડે મજ્જ ઉચ્ચારે પાસવણે અહિયાસે. (૪) અણાઘાડે મજ્જુ પાસવણે અહિયાસે. (૫) અણાઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અહિયાસે. (૬) અણાઘાડે દૂરે પાસવણે અહિયાસે. પછી દેવસી પ્રતિક્રમણ કરવું.
સુતા પહેલા સંથારા પોરિસી ભણાવવી.
સંથારા પોરિસીનો વિધિઃ- (રાત્રે ૧ પહોર પછી)
પ્રથમ ખમાસમણ દઈ ઈચ્છા. સંદિ. ભગવન્ બહુ પડિપુન્ના પોરિસી. (ગુ.તત્તિ)
ખમાસમણ દઈ, ઈરિયાવહી પડિક્કમી, ખમાસમણ દઈ ઈચ્છા. સંદિ. ભગ. ‘બહુ પડિપુન્ના પોરિસી રાઈઅ સંથારએ ઠામિ' ઈચ્છું કહી ચૈત્યવંદન કહે એમાં ચઉક્કસાય સૂત્રનો પાઠ કહે. પછી નમ્રુત્યુગ્રંથી સંપૂર્ણ જયવીયરાય પર્યંતના સૂત્રો કહેવા.
પછી ખમાસમણ દઈ ઈચ્છા. સંદિ. ભગવન્ સંથારા પોરસી વિધિ ભણાવવા મુહપત્તિ પડિલેહું (ગુ. પડિલેહો) ઈચ્છું કહી મુહપત્તિ પડિલેહી નીચે પ્રમાણે બોલવું.
aa amar
૨૭ GST છે
Na
દોનો
E
P