________________
કાજ કાઢી બપોરના દેવવંદન કરવાની વિધિએ દેવવંદન કરી, પચ્ચખાણ પારવું.
પચ્ચક્ખાણ પારવાની વિધિઃ
ભગવાન ખુલ્લા રાખી પ્રથમ ખમાસમણ દઈ ઈરિયાવહી પડિક્કમી ખમાસમણ દઈ ઈચ્છા. સંદિ. ભગવનું ચૈિત્યવંદન કરું. ઈચ્છે કહી જગચિંતામણીના ચૈત્યવંદનથી સંપૂર્ણ જયવીયરાય સુધી કહેવું.
પછી ખમાસમણ દઈ ઈચ્છા. સંદિ. ભગવદ્ સઝાય કરું ઈચ્છું કહી એકનવકાર ગણીને મનહજીણાર્ણની સઝાય કહેવી.
પછી ખમાસમણ દઈ ઈચ્છા. સંદિ. ભગવદ્ મુહપત્તિ પડિલેહું? (ગુ. પડિલેહો) ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહવી. પછી ખમાસમણ દઈ ઈચ્છા. સંદિ. ભગવનું પચ્ચકખાણ પારૂં ગુ. પુણોવિ કાવ્યો) યથાશક્તિ' કહી ખમાસમણ દઈ ઈચ્છા. સંદિ. ભગવદ્ પચ્ચકખાણ પાર્યું (ગુ. આયારો નમુત્તવો) “તહત્તિ' કહી, જમણો હાથ મુઠી વાળીને ચરવળા ઉપર સ્થાપી એક નવકાર ગણી, પચ્ચકખાણ નીચે પ્રમાણે પારવું.
તિવિહાર ઉપવાસનું પચ્ચકખાણ પારવાનું સૂત્રઃ
સૂરે ઉગ્ગએ અદ્ભુતવૃં પચ્ચખાણ કર્યું. તિવિહાર પોરિસી, સાઢ પોરિસી સૂરે ઉગે પુરિમુૐ મુદ્ધિ સહિઅં પચ્ચખાણ કર્યું. પાણહાર પચ્ચખાણ ફાસિએ, પાલિએ, સોહિએ, તીરિએ, કિટ્ટિ, આરાહિઅં, જંચન આરાહિ તસ્સમિચ્છામી દુક્કડ.
આયંબિલ નીવી' એકાસણાનું પચ્ચખાણ પારવાનું સૂત્રઃ
ઉગ્ગએ સૂરે નમુક્કાર સહિએ પોરિસી, સાઢ પોરિસી, સૂરે ઉગ્ગએ પુરિમુઢ મુદ્ધિસહિએ પચ્ચકખાણ કર્યું. ચૌવિહાર આયંબિલ નીવી, એકાસણું પચ્ચખાણ કર્યું. તિવિહાર, પચ્ચકખાણ ફાસિએ, પાલિએ, સોહિએ, તીરિએ, | કિટ્ટિએ, આરાહિઅં, જં ચ ન આરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડં. પછી મુઠ્ઠી માં વાળી એકનવકાર ગણવો. (વાપરવા જતી વખતે માતરિયા કપડાં પહેરવાં.)
ભોજનગૃહમાં “જયણાં મંગલ' બોલવાપૂર્વક જઈને કાજો આદિ લઈને થાળી-વાટકા આદિ પુંજીને પછી બેસવું. વાપરીને ઉઠતી વખતે તિવિહારનું