________________
અષ્ટ કરમનારે ઝઘડા જીતવા,દીધાં વરસી રે દાન. સિ...૩ શાસન નાયક શિવસુખદાયક,ત્રિશલા કુખે રતન સિદ્ધારથનોરે વંશદીપાવિઓ,પ્રભુજી તુમે ધન્ય ધન્ય. ..સિ...૪ વાચક શેખર કીર્તિવિજયગુરુ, પામી તાસ પસાય; ધર્મતણા એજિનચોવીસમાં, વિનયવિજયગુણ ગાય. ...સિ...૫
જય વીયરાયા (પછી “જય વીયરાય” કહેવા “આભવમખંડા” સુધી) જયવીયરાય!જગગુરુ! હોલમમતુહાપભાવઓ ભયવં! ભવનિવ્વઓમગ્ગાણુ સારિઆઈ ફલ-સિદ્ધિ ...૧ લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુ જણપૂઆ પરFકરણંચ; સુહગુરુજોગો, તવણસેવણા આભવમખંડા ....૨
પછી એક ખમાસમણ દઈ, હાથ જોડી ઈચ્છાકારેણ સંદીસહ ભગવદ્ ચૈત્યવંદન કરું? ઈચ્છે કહી ચૈત્યવંદનમુદ્રાએ ચૈત્યવંદન કરવું.
શ્રી સામાન્ય જિન ચૈત્યવંદના જય જયતું જિનરાજ!આજ, મળિયો મુજ સ્વામિ; અવિનાશી અકલંકરૂપ, જગ અંતરજામી
૧ રૂપારૂપી ધર્મદેવ. આતમ આરામી; ચિદાનંદ ચેતન અચિંત્ય, શિવલીલા પામી સિદ્ધબુદ્ધ તુજ વંદતાએ, સકલસિદ્ધ વર બુદ્ધ; રામપ્રભુ ધ્યાને કરી પ્રગટે આતમઋદ્ધ કાળ બહુ સ્થાવર ગમ્યો ભમિયો ભવમાંહી; વિકસેન્દ્રિયમાંહેવસ્યો, સ્થિરતા નહિક્યાંહી તિર્યંચ પંચેન્દ્રિયમાંહીદેવ, કર્મેહું આવ્યો; કરી કુકર્મનરકે ગયો, તુમ દરિશન નવિપાયો : ...૫ એમ અનંત કાળે કરીએ,પામ્યો નર અવતાર; હવે જગતારક તું મળ્યો, ભવજળ પાર ઉતાર પછી જંકિંચી. નમુત્થણે. કહીપૂર્ણ જય વીયરાય કહેવા.
...૪
*
*
*
*
*
*
*
* *
* * ૧૮= =
શ્રી અક પ્રી શ્રી શ્રી શ્રી પ્રક
'
' , '