________________
સમાલિવરમુત્તમંદિ. (૬) ચંદેસૂનિમ્મલયરા, આઈચ્ચેનુ અહિયં પયાસયરા, સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ (૭) પછી એક ખમાસમણ દઈ, હાથ જોડી-ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરુ? “ઈચ્છે” કહી ચૈત્યવંદન શરૂ કરતાં પ્રથમ આ શ્લોક કહેવો.
સકલકુશલવલ્લી પુષ્પરાવર્તમેઘો, દુરિત તિમિરભાનુ કલ્પવૃક્ષોપમાનઃ ભવજલનિધિપોતઃ સર્વસમ્પત્તિ હેતુઃ સ ભવતુ સતત વ શ્રેયસે શાન્તિનાથ શ્રેયસે પાર્શ્વનાથ / ૧ /
મહાવીર સ્વામીનું ચૈત્યવંદન-૧ શ્રી સિદ્ધાર્થનૃપકુલતીલો,ત્રિશલા જસમાત, હરિલંછન તનુ સાત હાથ, મહિમાવિખ્યાત ત્રીસ વરસ ગૃહવાસછંડી, લીએ સંયમ ભાર, બાર વરસછદ્મસ્થમાન, લહી કેવલ સાર
..૨ ત્રીસ વરસ એમ સવિમળીએ, બહોંતેર આયુપ્રમાણ દીવાલીદિન શીવ ગયા, કહે નયતેહ ગુણખાણ ૩
કિંચિ જંકિંચિનામ તિર્થં, સગે પાયાલિમાયુસેલોએ; જાઈજિબિંબાઈ, તાઈ સવાઈ વંદામિ
નમુત્થણ (શક્રસ્તવ) નમુત્થણે અરિહંતાણં ભગવંતાણં આઈગરાણું તિસ્થયરાણે, સયંસંબુદ્ધાણા પુરિસરમાણે, પુરિસસીહાણ, પુરિસરવરપુંડરિઆણં
પુરિસવરગંધહસ્થીણી લોગરમાણે, લોગનાહાણે, લોગડિઆણં, લોગપઈવાણ,
લોગપજ્જઅગરાણા, અભયદયાણું, ચખુદયાણં, મગ્નદયાણ, સરણદયાણ, બોડિદયાણી
....૧