________________
વાંચના લેવાની વિધિઃ પ્રથમ ખમાસમણ દઈ ઇરિયાવહી પડિક્કમી, ખમાસમણ દઈ “ઇચ્છા. સંદિ. ભગવદ્ વાયણા મુહપતિ પડિલેહું?' (ગુ. પડિલેહો)
ઇચ્છું કહી મુહપત્તિ પડિલેહી. વાંદણાં બે દેવા.
પછી ખમાસમણ દઈ ઇચ્છા. સંદિ. ભગવદ્ વાયણા સંદિસાહું?” (ગુ. સંદિસાવેહ)
ઇચ્છે કહી ખમાસમણ દઈ “ઇચ્છા. સંદિ. ભગવદ્ વાયણા લેશું? (ગુ. લેજો)
ઇચ્છે કહી ખમાસમણ દઈ ઇચ્છાકારી ભગવત્ પસાય કરી વાયણા પ્રસાદ કરશોજી” એમ કહેવું.
પછી ગુરુ ત્રણ નવકાર ગણી જે વાંચના આપવાની હોય તેનું એકેક પદ કહે. ઉપધાન વાહકતે પ્રમાણે ઉચ્ચાર કરે. પછી ગુરુ મહારાજ તેનો અર્થ સમજાવે. ઉપધાન વાહકે જેટલી વાંચના લીધી હોય તેટલી તે દિવસે બરાબર શુદ્ધ કંઠે કરવી અને તેનો અર્થ ધારવો.
પ્રાંતે ગુરૂ મહારાજે નીચે પ્રમાણે નિચ્છારગ પારગદોહ ગુરૂગુણેહિ વઢિજજાહિ'
એ પ્રમાણે આર્શીવાદ આપે. પછી ઉપધાન વાહકે “તહત્તિ કહી ખમાસમણ દઈ “અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડમ્' દેવો.
સંથારા પોરિસીની વિધિ રાત્રે એક પ્રહર પર્યત સ્વાધ્યાય ધ્યાન કર્યા પછી પ્રહરના અંતમાં સંથારો કરવાના અવસરે પોરિસી ભણાવવી. ૧ - ખમા ૦ આપી ઇચ્છા ૦ સંદિ ૦ ભગ ૦! “બહુપડિપુન્ના પોરિસી કહી૨ - ખમા ૦ આપી “ઇચ્છા ૦ સંદિ ) ભાગ ! ઇરિયાવહિયં પડિક્કમામિ?”
ઇચ્છે ઇરિ૦ કરી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી પ્રગટ લોગસ્સ કહી - ૩ - ખમા ૦ આપી “ઇચ્છા સંદિ ૦ ભગ ૦! બહુપડિપુન્ના પોરિસી રાઈએ * સંથારએ ઠામિ?' ઇચ્છે કહી ચઉક્કસાય કહેવું. પછી નમુત્થણંથી જયવીય
રાય સુધી કહી ૪ - ખમા ૦ આપી ઇચ્છા ૦ સંદિ ભગ ૦! સંથારા વિધિ ભણવા મુહપત્તિ
પડિલેહું?' ઇચ્છું કહી મુહપત્તિનું પડિલેહણ કરીને નીચે મુજબ કહેવું. નિસીહનિસીહનિસીહિ નમો ખમાસમણાણે, ગોયમાઈણ મહામણીશં, નમો અરિહંતાણું, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં,
XO