________________
સાંજના ગુરુ સમક્ષ કરવાની પડિલેહણની વિધિઃ ૧ - ખમા ૦ આપી ઇચ્છા સંદિ ) ભાગ 2 બહુપડિપુન્ના પોરસી?” ગુરુ કહે | ‘તહત્તિ પછી, - ખમા ૦ આપી ઇરિયાવહી પડિક્કમી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી પારી
પ્રગટ લોગસ્સ કહી - ૩ - ખમા ૦ આપી ઇચ્છા છે સંદિ ૦ ભગ ૭ ગમણાગમણે આલોઉં?' ગુરુ કહે
“આલોવેહ ઇચ્છે કહી ગમણાગમાણેનો પાઠ કહેવો. પછી - ૪ - ખમા ૦ આપી “ઇચ્છા ૦ સંદિ૦ ભગ ૦ પડિલેહણ કરું?' ગુરુ કહે “કરેહ'
ઇચ્છે કહી ૫ - ખમા ૦ આપી ઇચ્છા છે સંદિ૦ ભગ ૦ પોસહશાલા પ્રમાણું?” ગુરુ કહે,
પ્રમા' ઇચ્છે કહી પહેલા પડિલેહણ કરેલું હોય છે તેથી આ વખતે માત્ર
મુહપત્તિનું પડિલેહણ કરી ૬ - ખમા ૦ ઇચ્છકારી ભગવન્! પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી'. ગુરુ
કહે, “પડિલેવેણ ઇચ્છે કહી - ૭ - ખમા “ઇચ્છા ૦ સંદિo ભગ ૦ ઉપધિ મુહપત્તિ પડેલિવું?' ગુરુ કહે,
પડિલેહ ઇચ્છું કહી મહિપત્તિનું પડિલેહણ કરી, ૮ - ખમા ૦ ઇચ્છા ૦ સંદિ૦ ભગ ૦ સઝાય કરું?” ગુરુ કહે, “કરેહ.”
ઇચ્છે કહી એક નવકાર ગણી મન્નત જિણાણની સક્ઝાય કહે. ૯ - ખમા ૦ આપી ઈચ્છકારી ભગવત્ પસાય કરી પચ્ચખાણનો આદેશ
દેશોજી.” ગુરુ પચ્ચખાણ કરાવે, ૧૦ - ખમા ૦ આપી ઇચ્છા ૦ સંદિo ભગ ૦ ઉપધિ પડિલેહું?' ગુરુ કહે,
પડિલેહ ઇચ્છે કહી સાંજની ક્રિયા કરવી.
પડિલેહણ પછીની સાંજની પવેયણાની ક્રિયા પ્રથમ સો ડગલાની અંદર વસતિ જોઈ, અશુદ્ધિ હોય તો તે દૂર કરાવી, ગુરુ પાસે, આવી “ભગવન્! સુદ્ધાવસહિ!' કહી ૧ - ખમાળ આપી ઇરિયાવહી પડિક્કમી, એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરી, પારી
પ્રગટ લોગસ્સ કહી, ૨ - ખમા ) આપી કહે “ઇચ્છાસંદિO ભગ0 વસતિ પવે?િ” “પવેહ' ઇચ્છે
કહી,
૩ - ખમા આપી ‘ભગવન્! સુદ્ધાવસહિ,' ગુરુ કહે ‘તહત્તિ પછી
૩૮