________________
૨
૩
૪
અણાઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અહિયાસે । અણાઘાડે દૂરે પાસવણે અહિયાસે ।
ઉપધાનવાળા બહેનોને રોજ સવાર
સાંજ
ગુરુ સમક્ષ કરવા કરાવવાની ક્રિયા પૌષધ તથા પડિલેહણની વિધિ પ્રથમ પોતાને સ્થાને સવારનાં પ્રતિક્રમણના અંતે પોસહ ઉચ્ચરી, પડિલેહણ કરી, દેવવંદન કરી સો ડગલાંની અંદર વસતિ જોઈ, અશુદ્ધિ હોય તો તે દૂર કરાવી ગુરુ પાસે આવી ‘ભગવન્ ! સુદ્ધાવસહિ' કહી
૧
ખમા ૦ આપી ઇરિયાવહી પડિક્કમી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ (ચંદેસુ નિમ્મલયરા સુધી) કરી પારી પ્રગટ લોગસ્સ કહી -
-
-
ઉપાશ્રયના બારણાની બહાર નજીકમાં કરવાના અણાઘાડે આસન્ને ઉચ્ચારે પાસવણે અણહિયાસે અણાઘાડે આસન્ને પાસવણે અણહિયાસે । અણાઘાડે મઝે ઉચ્ચારે પાસવણે અણહિયાસે અણાઘાડે મજ્જે પાસવણે અણહિયાસે । અણાઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અહિયાસે । અણાઘાડે દૂરે પાસવણે અહિયાસે ।
ઉપાશ્રયથી સો હાથ દૂર કરવાના અણાઘાડે આસન્ને ઉચ્ચારે પાસવણે અહિયાસે અણાઘાડે આસન્ને પાસવણે અહિયાસે । અણાઘાડે મઝે ઉચ્ચારે પાસવણે અહિયાસે અણાઘાડે મજ્જે પાસવણે અહિયાસે ।
-
-
0
9
છ
૩૬
ખમા ૦ આપી ‘ઇચ્છા ૦ સંદિ ૦ ભગ ૦ ગમણાગમણે આલોઉં ?’ ગુરુ કહે ‘આલોવેહ’ ઇચ્છું કહી ગમણાગમણે આલોવે. પછી -
ખમા ૦ આપી ‘ઇચ્છા ૦ સંદિ૦ ભગ ૦ પોસહ મુહપત્તિ પડિલેહું ? ગુરુ કહે, ‘પડિલેવેહ’ ઇચ્છું કહી મુહપત્તિનું પડિલેહણ કરી -
ખમા ૭ આપી ઇચ્છા ૭ સંદિઠ ભગ ૦ પોસંહ સંદિસાહું ? ગુરુ કહે, ‘સંદિસાવેહ’ ઇચ્છું કહી -
૫
- ખમા ૦ ‘ઇચ્છા ૦ સંદિ૦ ભગ ૦ પોસહ ઠાઉં ? ગુરુ કહે, ‘ઠાવેહ’ ઇચ્છું કહી એક નવકાર ગણી ઇચ્છકારી ભગવન્ ! પસાય કહી પોસહદંડક ઉચ્ચરાવોજી,’ એમ કહેવું પછી ગુરુ પોસહ ઉચ્ચરાવે પછી -