________________
પહોર સુધી અચિત્ત રહે. પણ જો ચુનો નાંખવો ભૂલી જાય અને કાળ વ્યતિત થાય તો આલોયણ આવે. માટે ઉપયોગ રાખવો.
૧) ૨-૩-૪)
૫-૬-૭)
૮-૯-૧૦)
૧૧-૧૨-૧૩)
૧૪-૧૫-૧૬)
૧૭-૧૮-૧૯)
૨૦-૨૧-૨૨)
૨૩-૨૪-૨૫)
૨૬-૨૭-૨૮)
૨૯-૩૦-૩૧)
૩૨-૩૩-૩૪)
।। મુહપત્તિના પચાસ બોલ ।। સૂત્ર અર્થ તત્ત્વ કરી સદ્દહું
સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય
પરિહતું,
કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ પરિહતું. સુદેવ, સુગુરુ, સુધર્મ, આદરું, કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું
જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું
જ્ઞાનવિરાધના, દર્શનાવિરાધના, ચારિત્રવિરાધના પરિહરું મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરું મનદંડ, વચનદંડ, કાયદંડ પરિહરું
હાસ્ય, રતિ, અરતિ પરિહરું
ભય, શોક, દુગંચ્છા પરિહરું
કૃષ્ણલેશ્યા, નીલ લેશ્યા, કાપોત લેશ્યા પરિહરું રસ ગારવ, ઋદ્ધિ ગારવ, શાતા ગારવ પરિહરું
માયા શલ્ય, નિયાણ શલ્ય, મિથ્યાત્વ શલ્ય પરિહરું
૩૫-૩૬-૩૭)
૩૮-૩૯-૪૦) ૪૧-૪૨-૪૩-૪૪) ક્રોધ, માન પરિહરું, માય, લોભ પરિહરું
૪૫-૪૬-૪૭)
પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની રક્ષા કરું.
વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરું.
૪૮-૪૯-૫૦) સૂચના : મુહપત્તિનું પડિલેહણ ૫૦ બોલથી કરવું તથા ચરવળો, કંદોરો, દંડાસણ વગેરેનું પડિલેહણ ૧૦ બોલથી તથા બાકીના ઉપકરણોનું અને થાળી, વાટકો, ગ્લાસ, લોટાનું પડિલેહણ ૨૫ બોલથી કરવું.
સામાયિકના બત્રીસ દોષ : પૌષધ એટલે ચોવીસ કલાકનું સામાયિક. પૌષધ કરનારાઓ સામાયિકના બત્રીસ દોષ ટાળીને પૌષધ કરે તે નીચે મુજબ છે : * બાર કાયાના દોષ ઃ (૧) વસ્ત્ર વડે કે હાથ વગેરેથી પગ બાંધીને બેસે (૨) આસનને આમ તેમ હલાવે (૩) કાગડાના ડોળાની જેમ દૃષ્ટિને ફેરવ્યા કરે. (૪) કાયાથી પાપયુકત કાર્ય આચરે. (૫) પુંજ્યા વગર સ્થંભ કે ભીંત વગેરેનો ટેકો લે (૬) અંગોપાંગ સંકોચે અથવા વારંવાર લાંબા કરે. (૭) આળસ મરડે (૮) હાથપગના
૧૪