SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સમજી લો, આવી ભુલો થશે તો દિવસપડશે, એટલે ઉપધાન બાદ એટલા પૌષધોપવાસ પ્રાયશ્ચિત રૂપે ફરી કરી આપવા પડશે. ઉલ્ટી થશે. ઉલ્ટીમાં દાણા નિકળશે તો... * એઠું મુકશો તો... * પચ્ચક્ખાણ પારવાનુ ભુલાશે તો... * વાપર્યા પછીનું ચૈત્યવંદન કરવાનું રહી જશે તો... * પરમાત્માના દર્શન કરવાના રહી જશે તો... * દિવસે પોરસી અને રાત્રે સંથારા પોરસી ભણાવવાનું રહી જશે તો... મુહપત્તિ ખોવાઇ જશે તો... ૐ સવારે ક્રિયા પૂર્વે અને સાંજે ક્રિયા બાદ સ્થંડિલ જવાનુ થશે તો... * બહેનોને અંતરાયના કારણે, મુટ્નસી પચ્ચક્ખાણ પારવાનુ ભુલાશે તો... - * સચિત વસ્તુ – કાચી વિગઇ કે લીલોતરી ખાવામાં આવી જાય તો... * દેવવંદન કરવાના રહી જાય તો... * સાથે રાખેલ કાઇપણ ઉપકરણ, નવકારવાળી ખોવાય તો... * સવાર-સાંજની ક્રિયા કરવાની રહી જાય તો... (૧૮
SR No.032352
Book TitleUpdhan Tap Ek Aneri Yog Sadhna
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year1999
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy