________________
અહં નમઃ ઉપધાન એટલે..
અસંયમથી સંયમ તરફ પ્રયાણ અનાચારથી આચાર તરફ પ્રયાણ ભોગથી ત્યાગ તરફ પ્રયાણ સંસારથી મુક્તિ તરફ પ્રયાણ..
ઉપધાનમાં - તપ - જ૫ ક્રિયાનો ત્રિવેણી સંગમ છે. તપથી તન શુદ્ધ થાય છે, જપથી મન શુદ્ધ થાય છે. ક્રિયાથી જીવન શુદ્ધ થાય છે.
ઉપધાન એટલે યોગસાધના... ગણધર ભગવંત રચિત નવાર વિ. સૂત્રોની યોગ્યતા તથા અધિકાર પ્રાપ્ત ક્રવા માટે
ઉપધાનની યોગસાધનાથી આત્માને પરિશ્મત ક્રવાનો હોય છે.