________________
જ રોજ ઓછામાં ઓછું નવારશીનું પચ્ચકખાણ તો કરીશ જ. જ ઓછામાં ઓછું પાંચ તિથિ બ્રહ્મચર્યનું પાલન ક્રીશ.
બર્થ ડે પાર્ટી, કીટી પાર્ટી, મેરેજ પાટ, વિ. પાટીઓમાં જ્યાં પણ મર્યાદા અને સંસ્કૃતિના છેડે ચોક લીરા ઉડતા હોય તેવા કાર્યક્રમોમાં હાજરી આપીશ નહી. નાટક સિનેમાંનો ત્યાગ ક્રીશ કે નિયમ ક્રીશ. બાવીસ અભક્ષ્ય, “બીસ અનંતાયનો સર્વથા ત્યાગ ક્રીશ. પાન, બીડી, સીગારેટ, તમાકુ, ગુટક, જેવા વ્યસનોના ફંદામાં ફસાઈશ નહી. ગર્ભપાત, ખૂન, ચોરી-ધાડ જેવા નરક્યાં લઈ જનારા મોટાપાપોનું સેવન કદાપિ કરીશ નહી. રોજ બધા પારાની બને તો ત્રણ નવકારવાળી ગણી ૯ વર્ષમાં નવ લાખ નવારની મૂડી ઉભી કરીશ. જ એક નવારવાળી તો અવશ્ય ગણીશ. આ ધંધામાં મોટી ચોરી, શેળે શીશામાં ઉતારવા, બીજાની મોટી રક્ત દબાવી દેવી, બનાવટી માલ પધરાવવો વિ. જેવા મોટા કૌભાંડો સર્વથા વર્જીશ. પ્રાણીઓની નિર્મમ હત્યામાંથી તૈયાર થએલ લાલી, લીપસ્ટીક પર્સ, પરફયુમ, પાવડરો, વાંદાના ભુકામાંથી બનતી તમામ કેટબરી, ચોક્લેટ, ટિકેટ ચુઈંગમ વિ. દ્રવ્યો, ઈંડાના રસમાંથી બનતી આઈસ્ક્રીમ વિ. વસ્તુઓ સદંતર ત્યાગ કરીશ. મનને બહેકાવનાર, સંસ્કારનો ચ્ચકઘાણ કાઢનાર ટી.વી. વિડિયો, કેબલ, ચેનલો, ઈન્ટરનેટ, વિ. નો ત્યાગ કરીશ. જ રોજ ઓછામાં ઓછુ ૧૦ મિનિટ સદ્ સાહિત્યનું વાંચન ક્રીશ. ૧૪ નિયમ ધારીશ.
શ્રાવક્ના ૧૨ વ્રત ગ્રહણ કરીશ. છેક્યારે ચારિત્ર મળે'? એવી શુભ ભાવના રોજ ભાવીશ. Bd Ed Ed Ed Ed Ed Ed E3 E3 83 Edel Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed E