SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ( ઉપધાન સમાપન ક્યાં બાદ આટલુ) અવશ્ય કરવું જરૂરી છે. ઉપધાનની આરાધનાથી તમે તપસ્વી થયા, સુશ્રાવક થયા, સૂત્ર અર્થના અધિકારી થયા, પરમાત્માની આજ્ઞાના આરાધક થયા. હવે જિનશાસનમાં તમારૂ સ્થાન ઊંચું આવ્યું લોમાં પણ તપના પ્રભાવે, આરાધનાના પ્રભાવે તમે સન્માનનીય બન્યા, આદરણીય બન્યા. હવે લોકોની તમારા પ્રત્યે અપેક્ષા પણ વધી છે. તમે ધાર્મિક છો એવી છાપ તમારા માટે સહજ ઉપસી આવી છે. એટલે તમારી જવાબદારી વધી જાય છે. ઉચ્ચ ધાર્મિક ભૂમિકાને અનુરૂપ તમારા આચાર-વિચારો ઘડવા પડશે, નિયત આચાર મર્યાદાનું નિયમ પૂર્વક ક્કક પણે અવશ્ય પાલન ક્રવું પડશે. અન્યથા લોક જ્હશે, જોયુ, એબાજુ ઉપધાન ક્ય ને બીજી બાજુ ક્વા તાગડધીન્ના - જલસા ક્રે છે. આમાં શાસનની, જૈન ધર્મની અપભ્રાજના છે. શાસનહીલના ન થાય એ માટે પણ હવે સીધા ચાલવું પડશે. લોવ્યવહાર અને સમાજમાં આચાર વિચાર દ્વારા ઉપધાન નહી કરેલ વ્યક્તિ કરતા આપણુ વ્યક્તિત્વ સહજ અલગ તરી આવવું જોઈએ. આપણી ધાર્મિક ધ્રૂરતાથી પ્રભાવિત થઈ આપણા અસ્તિત્વમાં સમાજ પણ અમુક અયોગ્યલીલા કરતા ડરતો રહે એવુ વ્યક્તિત્વ આપણે ઉભુ ક્રવાનું છે. ઉપધાન તપ ક્રી જો આવા ધાર્મિક ચુસ્તતાવાળા પુન્ય સામાજનું સર્જન થશે તો ભાવિમાં પ્રભુનો આચાર માર્ગ સરળતાથી જય-વિજયને પામશે. RAKARAR is F S ) -- ) KA RA KARAR K KE BY A B એ ES FB P : EN FY
SR No.032351
Book TitleUpdhan Tap Ek Soneri Tak
Original Sutra AuthorN/A
Author108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher108 Parshwanath Bhaktivihar Jain Trust
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy