SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ યાદ રહે, તમે વિરતીધર છો, તમારૂ જીવન સાધુ જેવું છે. ઉપધાનમાં શું કરવું અને શું ન કરવું ? - એ સઘન લો.. આ તમામ ક્રિયાઓ પ્રમત્તભાવે ઉભા ઉભા શુદ્ધ ઉચ્ચાર પૂર્વક ઉપયોગ પૂર્વક ક્રવી. જ બોલતી વખતે ઉઘાડા મોઢે ન બોલાય, મુહપત્તિ આડી રાખીને બોલવું. જ ચાલતા, નીચે જોઈને ચાલવું. કોઈ જીવ પગ નીચે ક્યડાઈ ના જાય તેની તકેદારી રાખવી. જ કાચા પાણીમાં પગ ન આવે, લાઈટની ઉજઈ ના લાગે, વનસ્પતિનો, લીલોતરીનો, દાણાનો, ધન-ધાન્યનો સ્પર્શ-સંઘટ્ટો ન થવો જોઈએ. બેસતી વખતે ટાસણા વગર ન બેસાય. છે. સંસાર ૪૭ દિવસ માટે છોડી દીધો છે, એટલે સંબંધીઓ સાથે ઘર સંબંધી, દુકાન સંબંધી, સંસાર સંબંધી કોઈ વાત થાય નહી. ન મળવા આવે તો આરાધનાની વૃદ્ધિ થાય એવી જ વાત કરવી છેસૂર્યાસ્ત બાદ માત્રુ ક્રવુ વિ. અનિવાર્ય કરણ સિવાય હલન - ચલન ક્રાય નહિ, એક સ્થાને બેસવું. કાર્ય પડતા દંડાસણનથી ભૂમિ પુંજતા પુંજતા જવું. જ બે ટાઈમ વપરાશમાં આવતા તમામ ઉપક્રણોના બોલ બોલવા પૂર્વક પ્રતિલેખન ક્રવું. 10000313395019
SR No.032351
Book TitleUpdhan Tap Ek Soneri Tak
Original Sutra AuthorN/A
Author108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher108 Parshwanath Bhaktivihar Jain Trust
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy