________________
૧૬૮૫ ૧૬૫
૧૭૦૦.
કર જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. ૨૪ સ્યુલિભદ્ર રાસ ૧૬૯૧ ૨૫ સુલ્લકકુમાર રાસ ૧૬૯૪ ૨૬ ચંપક શ્રેષ્ઠી પાઈ જાલેર ૨૭ શ્રી ગૌતમ પૃચ્છા પાઈ ૨૮ ધનદત્ત ચોપાઈ અમદાવાદ
૧૬૯૬ ૨૯ શ્રી ચોવીશી ૧૬૯૬ ૩૦ બીજી ચોવીશી ૧૯૯૭ ૩૧ વિહરમાન ચોવીશી ૧૬૯૭ ૩૨ સાધુ વંદના ૧૬૯૭ ૩૩ પૂજા રૂષીને રાસ ૧૬૯૮ ૩૪ પા૫ છત્રીસી અમદાવાદ ૧૬૯૮ ૩૫ આલેયણા છત્રીસી મેડતા ૧૬૯૮ ૩૬ કેશી પ્રદેશી પ્રબંધ. ૧૬૯૮ ૩૭ શ્રી શત્રુંજયમંડન આદિનાથ સ્તવન
૧૬૯૯ હસ્ત લિખિત પ્રત છપાઈ છે. આનંદ કાવ્ય મહેદધિ
ભા. ૭, પ્રકાશક-દેવચંદ લાલભાઈ સુરત. ૩૮ કુપદી સતી પાઈ
શ્રી ગષભદેવ જિન સ્તવન
(રાગ-મારૂ) –ષભદેવહે મેરા છે, પુન્ય સગી પામીયે સ્વામી દરસણ તેરા હ. ૧૫ ચોરાસી લખ હું ભમે, સ્વામી ભવના ફેરા હો; દુખ અનંતા મેં સહ્યા, તિહાં બહુતેરા છે. રા ચરન ન છોડું તાહરા સ્વામી, અબકી બેરા હે; સમયસુંદર કહે સ્વામી, તુમથી કેન ભલેરા હે.
શ્રી શાંતિનાથ જિન નૈવન.
(રાગ-મારવણી) શાંતિનાથ તું સુણહ સાહિબ, સરણાગત પ્રતિ પાલેજી; તિણ તેરે સરણે આયે, સ્વામી નયને નિહાલે છે.
શાંતિ. ૧.